By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બલેશ્વરમાં કતલ કરવા લવાયેલ 2 ગૌવંશ સાથે એક ઝડપાયો, ત્રણ વોંટેડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બલેશ્વરમાં કતલ કરવા લવાયેલ 2 ગૌવંશ સાથે એક ઝડપાયો, ત્રણ વોંટેડ
GeneralSouth Gujarat

બલેશ્વરમાં કતલ કરવા લવાયેલ 2 ગૌવંશ સાથે એક ઝડપાયો, ત્રણ વોંટેડ

HM News
Last updated: 21/04/2022 6:55 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં ખાડી કિનારે પોલીસે કતલ કરવાના ઇરાદે લવાયેલ 2 ગૌવંશ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.જ્યારે ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.આ વ્યક્તિઓ ગૌવંશનું કતલ કરી ગૌમાસ વેચવાની ફિરાકમાં હતા જોકે પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે સમયે તેમને બાતમી મળતા તેમણે બલેશ્વર ગામની સીમમાં આવેલ ઢોડીયુ વાળો ખાડી કિનારે ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી.તે દરમ્યાન ત્યાં એક બળદ અને એક વાછરડાના ચારેય પગ ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધેલ નજરે પડ્યા હતા.અને ઘટના સ્થળેથી પોલીસે ત્યાં હાજર એક વ્યક્તિ ઉકાભાઈ ગુણવંતભાઈ રાઠોડ (હાલ રહે, બલેશ્વર ગામ, તળાવ ફળિયું, મૂળ રહે, લીંગડ ગામ, તા-પલસાણા) ને ઝડપી પાડ્યો હતો.અને આ બળદ અને વાછરડા અનેગ પૂછતાં તેણે જણાવ્યુ હતું કે બલેશ્વર ગામે તળાવ ફળિયામાં રહેતો સમીર ભગત આ બળદ અને વાછરડુ તેના ઘરેથી ઉકા રાઠોડ સાથે અંહી લાવેલ અને હનીફ તેમજ તેનો છોકરો (રહે, બલેશ્વર ગામ, સાઈ ટેકરા ફળિયું, તા-પલસાણા) ત્યાં આવી આ બળદ અને વાછરડાનું ગૌમાસ માટે કતલ કરી લઈ જશે મુજબનું જણાવ્યુ હતું.તથા ત્યાંથી એક સીબીઝેડ મો.સા નંબર જીજે-21-આર-6359 કિંમત રૂ, 30 હજારની કબ્જે કરી હતી.પોલીસે બળદ અને વાછરડાને ધોળાપીપળા ગૌચરમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.તેમજ સમીર ભગત, હનીફ તથા તેના છોકરાને પોલીસે વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડાંગ જિલ્લામા તા. ૨૧ થી ૨૪ એપ્રિલમિયાન છૂટા છવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડવાની સંભાવના
Next Article માંગરોળ પોલીસ સ્ટેશનનો વાહન ચોરીમાં 11 વર્ષથી નાસતો ફરતો આરોપી પલસાણાથી ઝડપાયો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up