By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બહારગામથી સુરત પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર ટેસ્ટિંગ શરૂ, 138 સેન્ટર પર રસીકરણ હાથ ધરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > બહારગામથી સુરત પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર ટેસ્ટિંગ શરૂ, 138 સેન્ટર પર રસીકરણ હાથ ધરાશે
GeneralSurat

બહારગામથી સુરત પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર ટેસ્ટિંગ શરૂ, 138 સેન્ટર પર રસીકરણ હાથ ધરાશે

HM News
Last updated: 09/11/2021 9:04 AM
HM News
4 years ago
Share
SHARE

– દિવાળીની રજા માણી સુરત પરત ફરનારા લોકોનું 7 પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ

સુરત : સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે.છેલ્લા ચાર દિવસમાં શહેર જિલ્લામાં 15 કેસનો વધારો થયો છે.દરમિયાન આજથી સુરત પરત ફરતા લોકોનું 7 સ્થળો (પ્રવેશદ્વાર) પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.આજે 138 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં 04 અને જિલ્લામાં 01 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 05 કેસ પોઝિટિવ નોંધાયા હતા.આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143938 થઈ ગઈ છે.જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે.આજે શહેરમાંથી 07 અને જિલ્લામાંથી 02 સહિત 09 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141772 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ છે. તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.

દિવાળીમાં બહારગામ ગયેલાં શહેરીજનોએ લાભ પાંચમ પહેલાની પુર્વ સંધ્યાથી પરત ફરવાનું શરૂ કર્યું છે.તે જોતા પાલિકાએ રેલવે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ ઉપરાંત શહેરનાં 5 પ્રવેશ દ્વારો પર લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત જડબેસલાક બનાવી છે.પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા,વાલક,પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી છે.

બહારગામથી સુરત પરત ફરતા લોકોના પ્રવેશદ્વાર પર જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આ સાથે લોકોને વેક્સિન મૂકાવી છે કે કેમ તે અંગેની ખાતરી કરવા વેક્સિનેશન સર્ટિફિકેટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.જ્યારે 72 કલાક પહેલાં કરવામાં આવેલ RT-PCR રિપોર્ટ પણ પરત ફરતા મુસાફરો પાસેથી લેવામાં આવી રહ્યા છે.સુરતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા પાલિકા દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ

તહેવારો પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 78 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે.જ્યારે 10 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે.જ્યારે 17 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે.આજે 138 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં મજા માણતા ઈન્સ્પેક્ટરની પત્નીએ કરી નાખી દે ધના ધન…ધોલાઈ
Next Article આર્યન ડ્રગ્સકાંડનું ગુજરાત કનેક્શન !! માસ્ટર માઈન્ડ ગોસાવી સાથેની ગુજરાત સરકારના મંત્રીની તસવીરથી ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up