By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બહું લાંબા લોકડાઉન માટે તૈયાર રહેજો’ : ઈટાલી વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેની
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બહું લાંબા લોકડાઉન માટે તૈયાર રહેજો’ : ઈટાલી વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેની
GeneralInternational

બહું લાંબા લોકડાઉન માટે તૈયાર રહેજો’ : ઈટાલી વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેની

HM News
Last updated: 30/03/2020 8:30 AM
HM News
5 years ago
Share
SHARE

ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 756 મોત, શુક્રવારની સરખામણીએ મૃત્યુઆંકમાં ઘટાડો

એજન્સી, રોમ

વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેની સરકારે ઈટાલીવાસીઓને ખૂબ લાંબા સમય માટે લોકડાઉન માટે માનસિક રીતે તૈયાર રહેવા માટેની સૂચના આપી દીધી છે. સરકાર તરફથી રવિવારના રોજ કહેવામાં આવ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓ અને નિયમિત દિનચર્ચા પર ખરાબ અસર પડતી હોવા છતા પણ આ પ્રતિબંધને ધીરે-ધીરે જ હટાવવામાં આવશે. મંત્રીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આ માહિતી એવા સમયમાં જાહેર થઈ છે જ્યારે ઈટાલીમાં સંક્રમણનો પ્રકોપ ઓછો થતો જોવા મળી રહ્યો છે.

આ સંક્રમણના કારણે ઈટાલીમાં એક દિવસમાં મોતનો નવો આંકડો 756 છે જે શુક્રવારના 969 કરતા ઓછો છે. અહીં કોરોના વાયરસના સંક્રમણના દરમાં ઘટાડો નોંધાયો છે અને આવું પહેલી વખત થયું છે જ્યારે વાયરસ સંક્રમણના દરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હોય. હાલમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન લોકડાઉ પૂર્ણ થવાની અંતિમ તારિખ 3 એપ્રિલ પર છે.

મંત્રી ફ્રાંસેસ્કોબોએ ઈટાલીની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે 3 એપ્રિલ બાદ પણ લોકડાઉઓનની તારિખને આગળ લંબાવવામાં આવશે. મારું માનવું છે કે અત્યારે લોકડાઉનનનો ખાત્મો કરવા અંગેની વાત કરવી અયોગ્ય અને ગેર-જવાબદારીપૂર્ણ ગણાશે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ઈટાલીમાં લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગારો બંધ કરી દેવામામં આવ્યા છે.

પુણે લશ્કર એ તોઈબા કેસમાં કાશ્મીરથી ચોથો યુવક ઝડપાયો
BIG BREAKING : સંજય રાઉતનો બળવાખોરોને પડકાર- સામે આવીને વાત કરો; એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના
યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને..
NGTના આદેશનું પાલન ન કરાતા સંઘપ્રદેશનાં PCC ચેરમેન અને મેમ્બર સેક્રેટરીને શોકોઝ નોટિસ અપાઈ ખુલાસો મંગાયો
ઇનપુટ ટેક્સ ક્રેડિટનાં ખોટા દાવા મામલે DGGIની એમેઝોનને શો કોઝ નોટીસ
Share This Article
Facebook Email Print
Previous Article આઈએ આપકા ઈંતેઝાર થા….લોકડાઉનનો ભંગ કર્યો તો પોલીસે ઉતારી આરતી
Next Article કોરોનાથી દેશભરમાં 27 મોત, પોઝિટીવ કેસોનો આંકડો 1100ને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up