By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બહુચર્ચિત દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > બહુચર્ચિત દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાય
GeneralSurat

બહુચર્ચિત દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાય

HM News
Last updated: 11/09/2020 8:22 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ખંજરોલી ગામે આવેલ જલારામ સ્ટોન ક્વોરી માલિકની આત્મહત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ રસ દાખવી આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હોવાનું જાણવા મળે છે.

સુરતના રાંદેર રોડ પર આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને માંડવીના ખંજરોલી ગામે જલારામ સ્ટોન ક્વોરીનો વ્યવસાય સાથે સંકળાયેલા સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલે ખંજરોલી ગામે આવેલ તેમની સ્ટોન ક્વોરીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેવાની ઘટનાને લઈ સ્યૂસાઇડનોટને આધારે તેમના પુત્ર ધર્મેશ પટેલે માંડવી પોલીસ સ્ટેશનમાં રાંદેર પીઆઇ લક્ષ્‍મણસિંહ બોડાણા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં ધર્મેશ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ અને મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં જણાવ્યુ હતું કે,સુરતના અડાજણ ખાતે આવેલ પીસાદની જમીન વિવાદમાં કેટલાક ભૂમાફિયાઓના ઇશારે રાંદેર પીઆઇ લક્ષ્‍મણસિંહ બોડાણા અને તેમના સ્ટાફે જમીનના દસ્તાવેજ કરી આપવામાં બાબતે વારંવાર માનસિક ત્રાસ આપ્યો હતો.અને અવારનવાર તેમની પાસે જમીનને લગતા લખાણો બળજબરી પૂર્વક કરાવી લીધા હતા.અને નોટરી પણ કરાવી હતી.આ ઘટનામાં સુરત જિલ્લા પોલીસ વડાએ રસ દાખવી ગુનાની તપાસ બારડોલી ડી.વાય.એસ.પી રૂપલ સોલંકીને સોંપી હતી.ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તેમજ ઝડપથી અને મૂળ સુધી તપાસ થાય તે માટે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરી છે.આ ગુનામાં અલગ અલગ સ્પેશિયલ ચાર ટીમોની (સીટ) ની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી રૂપલ સોલંકી તથા બે પી.આઈ અને બે પી.એસ.આઈનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ દેશમાં નથી એક પણ મસ્જિદ- બનાવવાની મંજૂરી પણ નહીં, અહીંના કાયદા છે સખ્ત
Next Article રેવન્યુ વિભાના કયા નવ ક્લાસ વન અધિકારીની બદલીના ગુજરાત સરકારે આદેશ કર્યાં? જાણો કયા અધિકારીને ક્યાં કરાઈ બદલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up