By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાંગ્લાદેશમાં ચીનની કંપનીના નિર્માણ કાર્યને લઈને ઘર્ષણ, ત્રણ ચીની નાગરિકો સહિત 9 ઈજાગ્રસ્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બાંગ્લાદેશમાં ચીનની કંપનીના નિર્માણ કાર્યને લઈને ઘર્ષણ, ત્રણ ચીની નાગરિકો સહિત 9 ઈજાગ્રસ્ત
GeneralInternational

બાંગ્લાદેશમાં ચીનની કંપનીના નિર્માણ કાર્યને લઈને ઘર્ષણ, ત્રણ ચીની નાગરિકો સહિત 9 ઈજાગ્રસ્ત

HM News
Last updated: 05/05/2022 8:08 AM
HM News
3 years ago
Share
SHARE

ઢાકા, તા. 04 મે 2022 બુધવાર : બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લામાં ચીની કંપની દ્વારા નિર્માણનો વિરોધ કરનારા સ્થાનિક લોકો વચ્ચે થયેલા વિવાદમાં ત્રણ ચીની નાગરિકો સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.ઘટના પિરોજપુર જિલ્લાના મથબરિયામાં એક ડેમના નિર્માણ સ્થળ પર થઈ.સૂત્રો અનુસાર ઘટના ઉપજિલાના બદુરા ગામમાં ત્યારે શરૂ થઈ જ્યારે સ્થાનિક લોકોએ ચીની કંપની દ્વારા નિર્માણનો વિરોધ કર્યો.ઈજાગ્રસ્ત ચીની નાગરિકોમાં મેનેજર મજીમાઓ (31), પર્યવેક્ષક ચાંગ ડ્યુ (28) અને પર્યવેક્ષક લેઈ બો (38) છે.ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સ્થાનિક કાર્યકર્તાઓમાં મુહમ્મદ જિલ્લુર રહેમાન, મુહમ્મદ ઈલિયાસ, નિજામ સિકદર, માણિક, બહાદુર ઉકિલ અને જકારિયા ખાન સામેલ છે.જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જકારિયા ખાનને બારીસાલ શેર-એ-બાંગ્લા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને બહાદુર ઉકીલને ભંડારિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

ભંડારિયા ઉપજિલા સ્વાસ્થ્ય અને પરિવાર નિયોજન અધિકારી કમલ હુસૈન મુફ્તીએ જણાવ્યુ કે 3 ચીની નાગરિકો અને 6 સ્થાનિક લોકોની ભંડારિયા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી.ઈજાગ્રસ્તોમાં બે ચીની નાગરિકોના હાથ અને પગમાં સામાન્ય ઈજા પહોંચી અને એકને માથામાં સામાન્ય ઈજા પહોંચી.પોલીસે કહ્યુ કે ડેમ બનાવવા માટે સ્થાનિક લોકો વેપૂ મશીનથી માટી કાપવા ગયા હતા.તે સમયે સ્થાનિક લોકોની ચાઈના પ્રોજેક્ટના મજૂરો સાથે અથડામણ થઈ હતી.પિરોજપુર જિલ્લાના પોલીસ અધિક્ષક મોહમ્મદ સઈદુર રહેમાને કહ્યુ કે ચીની પરિયોજનાના ત્રણ ચીની નાગરિકો સહિત તમામ ઈજાગ્રસ્ત ભૂમિના સ્વામિત્વ અને તળાવને લઈને સંબંધિત જમીનદારો વચ્ચે ખોટી ધારણાના પરિણામસ્વરૂપ થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ગયા.આ સંબંધિત કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વેદાંતના ઓઈલ-ગેસ હેડ અજય દીક્ષિતનું રાજીનામું
ઓ રામદેવ બાબા… ૧૫ દિવસમાં માફી માંગો નહીંતર કરવું પડશે શિર્ષાશન !! ૧૦૦૦ કરોડનો માનહાનિના કેસના ભણકારા
લોકડાઉનમાં જીએસટી, એકસાઈઝના રિકવરી ઓર્ડર રદ કરતી હાઈકોર્ટ
બોરિસ જ્હોન્સનની પાર્ટીના સાંસદ સામે ગૃહમાં પોર્ન ફિલ્મ જોવાનો આરોપ
ઓહ બાપ રે ! જમાતીઓની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની આખી ટીમને કોરોના
Share This Article
Facebook Email Print
Previous Article રશિયા યુક્રેન વોરને 70 દિવસ- જાણો, હજુ કેટલો સમય ચાલશે યુધ્ધ, શું માને છે યુક્રેનના યુદ્ધ નિષ્ણાતો, જાણીને ચોંકી જશો
Next Article કર્મચારીઓને હવે અઠવાડિયામાં 3 દિવસની રજા, આ દિગ્ગજ કંપનીએ કરી જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up