By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’, ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’, ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ
GeneralNationalReligious

‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’, ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ

HM News
Last updated: 05/08/2020 3:41 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે,ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે.સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે.પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.

ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, ”બાબરી મસ્જિદ હતી અને હંમેશા જ રહેશે’ હાગિયા સોફિયા તેનું એક મોટું ઉદાહરણ છે.અન્યાયપૂર્ણ,દમનકારી,શરમજનક અને બહુસંખ્યક તુષ્ટિકરણ નિર્ણય દ્વારા જમીન પર પુનનિર્માણ તેન બદલી ન શકાય.દુખી થવાની કોઇ જરૂર નથી.કોઇ સ્થિતિ હંમેશા માટે રહેતી નથી.

ફરીથી મસ્જિદમાં પરિવર્તિત થઇ હાગિયા સોફિયા

1500 વર્ષ પ્રાચીન વિરાસત સહિત યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ હાગિયા સોફિયા મ્યૂઝિમને લઇને મોટા ફેરફાર થયા.ગત મહિને જુલાઇમાં ટર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યબ એર્દોગનએ આ ઐતિહાસિક મ્યૂઝિયમને ફરીથી મસ્જિદમાં બદલવાનો આદેશ આપ્યો.રાષ્ટ્રપતિ અર્દોગને 1934ના તે નિર્ણયને પલટી દીધો છે, જેના હેઠળ 1434 ઇસ્તાંબુલ પર કબજો કર્યા બાદ ઉસ્માની સલ્તનત દ્વારા મસ્જિદમાં તબ્દીલ થઇ હાગિયા સોફિયાને એક મ્યૂઝિયમ બનાવી દીધું હતું.આ ઐતિહાસિક ઇમારતને ઘણી વાર પોતાની રંગતોને બદલતા જોઇ છે.જ્યારે આ ઇમારત બનાવવામાં આવી ત્યારે એક ભવ્ય ચર્ચ હતું અને સદીઓ સુધી આ ચર્ચ રહ્યું.પછી તેને મસ્જિદમાં તબદીલ કરવામાં આવી.

#BabriMasjid was and will always be a Masjid. #HagiaSophia is a great example for us. Usurpation of the land by an unjust, oppressive, shameful and majority appeasing judgment can’t change it’s status. No need to be heartbroken. Situations don’t last forever.#ItsPolitics pic..com/nTOig7Mjx6

– All India Muslim Personal Law Board (@AIMPLB_Official) August 4, 2020

છઠ્ઠી સદીમાં બન્યું હતું ચર્ચ

હાગિયા સોફિયા દુનિયાના સૌથી મોટા ચર્ચોમાંથી એક રહ્યું છે.તેને છઠ્ઠી સદીમાં બાઇજેંટાઇન સમ્રાટ જસ્ટિનિયનના હુકમથી બનાવવામાં આવ્યું હતું.તે સમયે તે શહેરને કુસ્તુનતુનિયા અથવા કોન્સ્ટેટેનટિનોપોલના નામથી ઓળખવામાં આવતું હતું.537 ઇ.સમાં નિર્માણ પુરૂ થયા બાદ આ બિલ્ડીંગને ચર્ચ બનાવવામાં આવ્યું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 5 ઓગસ્ટ રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Next Article દેશમાં 10 ઓગસ્ટથી 3 દિવસીય હડતાલ, ટ્રાન્સપોર્ટરોએ આપી ચક્કાજામની ચીમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up