By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલીના ઉદય શાહે પોલીસ સમન્વયના નામે લખોનું કરી નાખ્યું હોવાના આક્ષેપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીના ઉદય શાહે પોલીસ સમન્વયના નામે લખોનું કરી નાખ્યું હોવાના આક્ષેપ
GeneralSouth Gujarat

બારડોલીના ઉદય શાહે પોલીસ સમન્વયના નામે લખોનું કરી નાખ્યું હોવાના આક્ષેપ

HM News
Last updated: 09/06/2021 1:37 AM
HM News
5 years ago
Share
SHARE

– બારડોલી પોલીસ સ્ટેશનમાં ઉદય શાહ લેખિત ફરિયાદ આપવામાં આવી

બારડોલી : પોલીસ સમન્વય નામની ચાલતી સંસ્થાના બારડોલીના યુથ ઓરેસિડેન્ટ ઉદય શાહનો આખરે ભાંડો ફૂટ્યો હતો.જાતે પોલીસ બની લોકોમાં રુઆબ મારતા ઉદય શાહે સભ્ય બનાવવાના નામે લાખો રૂપિયા સંસ્થાની જાણ બહાર ઉસેટી લેવાનું આખું પ્રકરણ બહાર આવ્યું હતું. જેને પગલે સંસ્થાના અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉદય શાહના ઘરે પહોંચ્યા હતા અને તેમની પાસે સમગ્ર પ્રકરણનો હિસાબ માગતા ભારે વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં ઉદય શાહ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

બારડોલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસ સમન્વય નામની એક સંસ્થામાં કાર્યરત હોઈ જે સંસ્થા પોતે પોલીસેને મદદ કરતી હોવાનો દાવો કરે છે.જેના યૂથ ઓરિએંટેડ પ્રમુખ ઉદય શાહે બારડોલી સહીત જિલ્લાભરમાં પોતે પોલીસ અધિકારી હોય એવો માહોલ ઊભો કર્યો હતો અને સાથે જ પોલીસ સમન્વયમાં લોકોને જોડવા માટેની તરકીબ શરૂ કરી હતી.સંસ્થામાં જોડાવા માટે માત્ર 5 હજાર રૂપિયા ફી હતી.પરંતુ ઉદય શાહ ગ્રાહક જોઈ પડીકા બાંધતો હોય તેમ સભ્યોની પરિસ્થિતિ મુજબ લાખો રૂપિયા પડાવ્યાનું હોવાનો આક્ષેપ સંસ્થાઓએ સભ્યોએ કર્યો હતો.

પોલીસ સમન્વયના હોદ્દેદારોનું માનીએ તો ઉદય શાહે ધીમે ધીમે બારડોલીમાં સભ્યો બનાવવાની શરૂઆત કરી હતી.તેણે પુરુષો અને મહિલાઓ મળી ૧૨થી વધુ સભ્યો પાસે મોટી રકમ વસૂલી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.૧૦ હજારથી લઇને લાખો રૂપિયા સુધી ફી પેટે પૈસા વસૂલ્યા હતા.સંસ્થાના નિયમ વિરુદ્ધ ઉદય શાહે સભ્યો બનાવવાના નામે છેતરપિંડી કરી પૈસા વસૂલ્યા હોવાનું સભ્યોને જાણવા મળતા ગત રાત્રે મહિલા પ્રમુખ હિના ભક્ત સાથે અન્ય સભ્યો ઉદય શાહના ઘરે ગયા હતા અને પૈસાનો હિસાબ માગ્યો હતો.સંસ્થાના મહિલા પ્રમુખ હિન ભક્તએ જણાવ્યુ હતું કે, પોલીસ સમન્વયના સભ્યો આમ તો પોલીસના મદદગાર કહેવાય છે,પરંતુ ઉદય શાહ પોતે જાણે પોલીસ અધિકારી હોય એવું વર્તન કરતો હતો.લોકોમાં એવી જ ઓળખ પણ ઉભી કરી હતી.અમે સભ્યોએ ભેગા મળી ગત રાત્રે જ બારડોલી પોલીસ મથકમાં લેખિતમાં ઉદય શાહ વિરુદ્ધ તપાસ માટે અરજી પણ આપી હતી.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલીના લિસ્ટેડ બુટલેગર સલામનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસ પર લટકતી તલવાર
Next Article નગ્ન વિડિઓ ફ્રેમ ભાજપ કોર્પોરેટર દક્ષેશ શેઠને પદેથી કેમ ન હટાવવા? : કોંગ્રેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up