By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલીમાં કમોસમી વરસાદના ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીમાં કમોસમી વરસાદના ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી
GeneralSouth Gujarat

બારડોલીમાં કમોસમી વરસાદના ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી

HM News
Last updated: 25/05/2022 5:07 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : બારડોલીમાં વહેલી સવારે છૂટછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા કમોસમી વરસાદથી ડાંગર અને કેરીના પાકને મોટા નુકસાનની સંભાવના સેવાઇ રહી છે.છેલ્લા કેટલાક દિવસથી હળવા પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.દરમ્યાન મંગળવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા દિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને અચાનક વરસાદ વરસવાનું શરૂ થયું હતું.બારડોલી શહેર અને આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટાંને કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.વરસાદી ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.હાલમાં ડાંગર લણણીની સિઝન ચાલી રહી છે.ત્યારે અચાનક વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થવાની સંભાવના છે.ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે કેટલાક ખેડૂતોએ કાપણી પણ શરૂ કરી દીધી છે.આથી વરસાદને કારણે ખેતરમાં કાપેલું ડાંગર ભીંજાય ગયું હોવાની પણ જાણકારી મળી રહી છે.બીજી તરફ આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની સિઝન પણ મોડી શરૂ થઈ છે ત્યારે વહેલા વરસેલા વરસાદે કેરી રસિયાઓની મજા પણ બગાડી દીધી છે.વરસાદને કારણે પાકવા આવેલી કેરીમાં જીવાત પાડવાની સંભાવના સેવાઇ રહી છે.સાથે જ પવનને કારણે કેરી પડી જવાથી પણ મોટું નુકસાન થઈ રહયું છે.બીજી તરત વરસાદની ઝાપટાંને કારણે તાપમાનનો પારો ગગડીને 35 ડિગ્રી સુધી આવી જતાં લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો.

બીજી તરફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમ્યાન આંશિક અંશે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે પરંતુ વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.આ ઉપરાંત પવનની ઝડપ વધુ રહેવાને કારણે કેળાં પકવતા ખેડૂતોને કેળાંની લૂમ પાકવાની અવસ્થાએ હોય તો ટેકા આપવા જણાવવામાં આવ્યું છે.આ ઉપરાંત શેરડીનો પાકને ઢળી પડતો અટકાવવા પાણી ન આપવાની સલાહ આપવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એસ.ટી. બસની બ્રેક ફેલ થતાં રિક્ષાને અડફેટમાં લીધી
Next Article અપૂરતા વીજ પુરવઠાથી અકળાયેલા ખેડૂતોનો મઢી વીજ કચેરીમાં હલ્લાબોલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up