By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલી અને ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણીની પરવાનગી ન આપવા રજૂઆત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી અને ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણીની પરવાનગી ન આપવા રજૂઆત
GeneralSouth Gujarat

બારડોલી અને ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણીની પરવાનગી ન આપવા રજૂઆત

HM News
Last updated: 10/07/2020 9:32 AM
HM News
6 years ago
Share
SHARE

બારડોલી – કોરોના મહામારી દરમિયાન સહકારી સુગર ફેકટરીઓની ચૂંટણીની પરવાનગી ન આપવા અંગે ગાંગપુર ગામના ખેડૂત સભાસદની લેખિત રજૂઆતથી માહોલ ગરમાયો છે.

ગાંગપુર ગામના સુગર ફેકટરીના સભાસદ સુનિલભાઈ ઈશ્વરભાઈ પટેલે બારડોલી અને ચલથાણ સુગર ફેકટરીની ચૂંટણી યોજવા માટે મંજુરી આપવા બાબતે વાંધો ઉઠાવ્યો છે. તેમણે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ૩૦મી જૂનના જાહેરનામાનો સંદર્ભ ટાંકી કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે,આ જાહેરનામા મુજબ સુગર ફેકટરીઓની ચૂંટણીમાં કોવિડ-૧૯ અને અનલોક-ર તથા સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા કલેકટરની પરવાનગી લેવી જરૂરી છે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પડતા જ સુરત જિલ્લાની બારડોલી અને ચલથાણ સુગર ફેકટરી દ્વારા વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ ચલથાણ સુગર ફેકટરીના આશરે ૧૬ હજાર સભાસદો છે. અને બારડોલીના પપ૦૦ સભાસદો છે.જે બારડોલી, પલસાણા, કામરેજ, ચોર્યાસી, ઓલપાડ તાલુકાના ગામોમાં પથરાયેલા છે.ચૂંટણી સભાથી લઈ પ્રચાર પ્રસારમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ કે અન્ય નિયમો જળવાય એમ નથી. આથી સભાસદ દ્વારા હાલના સમયમાં ચૂંટણી યોજવી યોગ્ય ન હોવાનું જણાવી પોતાનો વાંધો રજૂ કરવામાં આવ્યો છે.

તેમણે જિલ્લા કલેકટરને હાલની પરિસ્થિતિ જાહેર હિત અને સુખાકારીને ધ્યાનમાં લઈ બંને સુગર ફેકટરી દ્વારા ચૂંટણીની પરવાનગી માંગવામાં આવે તો તે પરવાનગી ન આપવા જણાવાયું છે.જો કે આ વાંધા અરજી બાદ વહેલી ચૂંટણી યોજવા મથામણ કરી રહેલા કેટલાક સહકારી અગ્રણીઓએ સરકાર પર દબાણ લાવીને પણ મંજૂરી મેળવવા માટે મન બનાવી લીધું છે.ત્યારે જિલ્લા કલેકટર જિલ્લાના લોકોની આરોગ્યની ચિંતા કરે છે કે પછી ગણ્યા ગાંઠયા સહકારી નેતાઓનો રાજકીય લાભ સંતોષે છે તે જોવું રહ્યું.બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં સુગર ફેકટરીઓની ચૂંટણી સંદર્ભે એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે.જેની સુનાવણી બાકી છે. આથી સદર એપ્લિકેશનમાં થનાર હુકમની સીધી અસર આવનારી સુગર ફેકટરીની ચૂંટણી પર પડે તેમ છે.અને જો એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તો તે બાદ તેને અટકાવી શકાતી નથી.આથી આ વાંધો પણ અરજીમાં દર્શાવવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇડી શાસક પક્ષના સભ્યોની પણ પૂછપરછ કરે : અહેમદ પટેલ
Next Article ભગવાન શ્રીકૃષ્ણને લઈએ વધુ એક વિવાદ: વડોદરામાં 38 હિન્દુસંગઠનો મેદાને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up