By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલી પાલિકામાં ચૂંટણી પહેલા 250 જેટલા નવા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી પાલિકામાં ચૂંટણી પહેલા 250 જેટલા નવા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો
GeneralSouth Gujarat

બારડોલી પાલિકામાં ચૂંટણી પહેલા 250 જેટલા નવા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

HM News
Last updated: 27/12/2020 6:50 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : બારડોલીના પરિશ્રમ પાર્કમાં આવેલ જિલ્લા મધ્યસ્થ ભાજપ કાર્યાલયમાં શનિવારે સાંજે ગુજરાત સરકારના મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ નગર ભાજપના કાર્યકરોની મિટિંગમાં 250 જેટલા નવા કાર્યકરો ભાજપમાં જોડાયા.નગર ભાજપની મળેલી બેઠકમાં કોંગ્રેસનાં અનુસુચિત જાતિના માજી પ્રમુખ શૈલેશભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા સાથેજ ભાજપથી આંતરિક નારાજગીના લીધે પક્ષ છોડી ચાલ્યા ગયેલા મોટેભાગના કાર્યકરોએ પુનઃ ઘર વાપસી કરી સ્થાનિક સ્વરાજની સામી ચૂટણી ટાણે 250 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેશ પહેરી લેતા નગરનું રાજકારણ ગરમાયું છે.

કેબિનેટ મંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અને નગર ભાજપ પ્રમુખ રાકેશભાઈ ગાંધીએ તમામ કાર્યકરોને ભાજપનો ખેશ પહેરાવી પક્ષમાં આવકારી આગામી ચૂટણીમાં જીત હાસલ કરવાના લક્ષ્ય સાથે કામે લાગી જવા જણાવ્યુ હતું.

પુતિને ન્યુક્લિયર ડિફેન્સ ફોર્સ એલર્ટ કરતાં સ્થિતિ વણસી
7વર્ષની બાળકીએ ટીવીમાં ગળાફાંસાનાં દૃશ્યનું અનુકરણ કરતાં મોત
પંચાયત મનરેગા હેઠળ કામ આપવામાં નિષ્ફળ જતાં ગ્રામજનોએ DDOને નોટિસ પાઠવી
રશિયાના હુમલાથી લિવમાં 7નાં મોત
ભારે વરસાદમાં રસ્તાઓ બ્લોક થતાં ટેક્સટાઇલ ગુડ્સની ટ્રકો થંભાવી દેવાઇ
Share This Article
Facebook Email Print
Previous Article કોસંબાથી RR સેલે 70 હજારનો દારૂ પક્ડયો
Next Article બારડોલી સુગરમાં સહકાર પેનલનો વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up