By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર
AhmedabadGeneral

બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર

HM News
Last updated: 25/11/2022 9:48 AM
HM News
3 years ago
Share
SHARE

– ફોજદારી કોર્ટ ખાતેના કાર્યક્રમમાં વકીલોને ભવની સલાહ

અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર : બાર અને બેંચ એ રથના બે પૈડા છે,તેમની વચ્ચે જો અસરકારક સમન્વય હોય તો કોર્ટોમાં પડતર કેસોનો ઝડપી અને અસરકારક નિકાલ શકય છે એમ ચીફ જસ્ટિસ અરવિદકુમારે અત્રે ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વકીલોને શીખ આપતાં જણાવ્યું હતું.ચીફ જસ્ટિસે નીચલી કોર્ટોમાં પડતર કેસોને લઇને ચિંતા વ્યકત કરી હતી અને કેસોના નિકાલની કામગીરીમાં વકીલોએ પણ એટલી જ તૈયારી અને માનસિકતા સાથે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

નીચલી કોર્ટોમાં વકીલો પૂરતી તૈયારી સાથે આવે તો કેસોના ઝડપી નિકાલની કામગીરી વધુ અસરકારક રીતે થઇ શકે, ભારણ ઘટી શકે

શહેરની ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ જસ્ટિસ અરવિંદકુમારની સાથે ફોજદારી કોર્ટોના યુનિટ જજ એવા હાઇકોર્ટના જસ્ટિસ એ.જે.દેસાઇ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેટ્રોપોલીટન કોર્ટોના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.બી.પરીખ દ્વારા ગુજરાત બાર કાઉન્સીલના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત ફોજદારી કોર્ટના ૨૬ વકીલોનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમારે વકીલઆલમને ઉદ્દેશીને સંબોધન કરતાં જણાવ્યું કે, જયુડીશીયરી અને વકીલઆલમ એકબીજાના પૂરક છે,તેથી બંને વચ્ચે અસરકારક તાલમેલ અને સમન્વય બહુ જરૂરી છે.જયુડીશીયરીમાં કેસોના ઝડપી નિકાલ માટે આ સમન્વય બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે.ખાસ કરીને જો નીચલી કોર્ટોમાં વકીલો કેસની તમામ તૈયારી કરીને આવે અને દલીલો કરે તેમ જ પુરાવા રજૂ કરે તો કેસોના ઝડપી નિકાલની કામગીરી વધુ ઝડપી બની શકે.જે આપણને પડતર કેસોનું ભારણ ઘટાડવામાં અને તેના નિકાલ માટે બહુ મદદરૂપ થઇ શકે.

મારા પિતાએ સમાજમાં ક્રાંતિ લાવવામાં એડવોકેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવા નિર્ધાર સાથે મારી કારકિર્દીનું આ વ્યવસાયમાં ઘડતર કર્યું એમ કહેતાં ચીફ જસ્ટિસ ઉમેર્યું કે, સમાજમાં વકીલોનું એક આગવુ સ્થાન અને મહત્વ છે,તેથી સામાજિક ઘડતરમાં પણ વકીલોની મહત્વની ભૂમિકા બની રહે છે.વકીલો ગરીબ,જરૂરિયાતમંદ અને ન્યાયવાંચ્છુ પક્ષકારોને ઝડપી અને અસરકારક ન્યાય અપાવવા માટે પણ સદાય તત્પર રહેવું જોઇએ,જે તેમના વ્યવસાયિક ચરિત્રને વધુ દિપાવશે.આ પ્રસંગે જસ્ટિસ એ.જે.દેસાઇએ પણ પ્રાસંગિક ઉદ્બબોધન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન તરફથી ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ.જે.દેસાઇનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચૂંટણી પ્રચાર દરમિયાન બાવળામાં PM મોદીની સભામાં મોટી સુરક્ષા ચૂક, જાણો શું છે ઘટના
Next Article સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની હત્યા કે આપઘાત : CBI તપાસની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up