By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બાલાસિનોરમાં પૂરપાટ જતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી : બેના મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > બાલાસિનોરમાં પૂરપાટ જતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી : બેના મોત
GeneralVadodara

બાલાસિનોરમાં પૂરપાટ જતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી : બેના મોત

HM News
Last updated: 16/02/2023 11:00 AM
HM News
3 years ago
Share
SHARE

મહીસાગર, 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર : મહિસાગર જિલ્લાના બાલાસિનોરના એક ભયાનક સીસીટીવી સામે આવ્યા છે.એક પૂરપાટ ઝડપે જતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી ગઈ હતી.વરઘોડામાં નાચતા જાનૈયાઓ પર કાર ફરી વળતા બે લોકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે.બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બાલાસિનોરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એક લગ્નનો વરઘોડો રાત્રે નીકળ્યો હતો.જે દરમિયાન એક પૂરપાટ ઝડપે જતી કાર ત્યાંથી પસાર થઇ હતી.જોકે કારની એટલી સ્પીડમાં હતી કે કોઇ કંઇ સમજે એ પહેલા જ કાર વરઘોડામાં ઘૂસી ગઇ હતી.એ સમયે વરઘોડામાં નાચતા જાનૈયાઓમાંથી 20થી વધુને કાર ચાલકે અડફેટે લીધા હતા.

અચનાક વરઘોડામાં કાર ધસી આવતા જાનૈયાઓમાં નાસભાગ મચી હતી.જાનૈયાઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા.અકસ્માતના પગલે અફરાતફરીનો મોહાલ સર્જાયો હતો.બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.કારે અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.જેમાં જોઇ શકાય છે કે, એક સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે વરઘોડામાં ઘૂસી જાય છે.અકસ્માતના પગલે લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો હતો.બનાવ અંગે બાલાસિનોર પોલીસને જાણ કરવામાં આવતા બાલાસિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે સીસીટીવીના આધારે આરોપી કારચાલકને ઝડપવાની તજવીજ શરૂ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાવનગરના પાલિતાણામાંથી 137 કરોડનું GST કૌભાંડ ઝડપાયું
Next Article ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up