By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બિલ્ડિંગ જોખમી જાહેર કરવામાં આવ્યું હોવાની જાણ હોવા છતાં ખાલી ન કર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બિલ્ડિંગ જોખમી જાહેર કરવામાં આવ્યું હોવાની જાણ હોવા છતાં ખાલી ન કર્યું
GeneralMumbai

બિલ્ડિંગ જોખમી જાહેર કરવામાં આવ્યું હોવાની જાણ હોવા છતાં ખાલી ન કર્યું

HM News
Last updated: 30/06/2022 5:45 AM
HM News
3 years ago
Share
SHARE

કલ્યાણના રામબાગ વિસ્તારમાં મકાન તૂટી પડતાં પતિનું મોત,જ્યારે પત્ની ગંભીર જખમી:દીકરો-દીકરી સંબંધીને ત્યાં રાત રહેવા ગયાં હોવાથી બચી ગયાં કલ્યાણના રામબાગ વિસ્તારમાં આવેલું ગ્રાઉન્ડ પ્લસ વનનું સ્ટ્રક્ચર ગઈ કાલે સવારે ૬ વાગ્યે તૂટી પડ્યું હતું.એ ઘરમાં ૫૩ વર્ષના સૂર્યભાણ કક્કડ તેમની પત્ની,દીકરા ગણેશ અને બે દીકરી સાથે રહેતા હતા.દીકરો ગણેશ અને દીકરી કોઈ સંબંધીને ત્યાં રાત રહેવા ગયાં હતાં.મકાન તૂટી પડ્યું ત્યારે પતિ-પત્ની બંને જણ સૂતાં હતાં.આ દુર્ઘટનામાં સૂર્યભાણ કક્કડનું મૃત્યુ થયું હતું,જ્યરે તેમનાં પત્ની ગંભીર રીતે ઘવાયાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.

મકાન તૂટી પડ્યાની જાણ થતાં જ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.ફાયર બ્રિગેડે કાટમાળ હેઠળથી બંનેને બહાર કાઢ્યાં હતાં.બંનેને રુક્ષ્મણીબાઈ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં,જ્યાં સૂર્યભાણ ક્કડનું મૃત્યુ થયું હતું.કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના અધિકારી સુહાસ ગુપ્તેએ કહ્યું હતું કે‘એ મકાન જૂનું અને જર્જરિત થઈ ગયું હતું.એથી એના રહેવાસીઓને એ વહેલી તકે ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.એમ છતાં તેઓ ત્યાં રહેતા હતા.ગણેશ કક્કડે કહ્યું હતું કે‘અમે રાતના અમારા સંબંધીને ત્યાં રહેવા ગયા હતા.અમને સવારે જણ થઈ કે મકાન તૂટી પડ્યું છે એટલે તરત દોડી આવ્યા હતા.અમારા મકાનને જોખમી જાહેર કરાયું હતું એની અમને જાણ હતી.’

સુરતમાં ACBની ટીમ ત્રાટકતા પોલીસ કર્મચારી રૂ.1.50 લાખની લાંચની રકમ લઈને ભાગ્યો
પોર્ટુગલી સંબંધ મામલે વિવાદઃ ગોવામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મૂર્તિ લગાવવાને લઈ લોકોમાં રોષ, વિરોધ પ્રદર્શન
કેરલ હાઇકોર્ટે દારૂ આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર મારી બ્રેક
વધુ એક માનહાનિનો કેસ ચર્ચામાં : દિલ્હી હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉતને સમન્સ પાઠવ્યા
રોબર્ટ વાડ્રાના કાર્યાલયમાંથી EDએ 23000 દસ્તાવેજો જપ્ત કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article બૅન્કનું સર્વર અને ડેટા હૅક કરીને થઈ અઢી કરોડ રૂપિયાની ઉઠાંતરી
Next Article કૉર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી આપ્યું રાજીનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up