By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બિહારમાં સફળ રહી ટ્રાન્સજેન્ડર્સના લિંગ પરિવર્તનની યોજના, 47એ લીધો રૂ. 1.5 લાખની સહાય સાથેનો લાભ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બિહારમાં સફળ રહી ટ્રાન્સજેન્ડર્સના લિંગ પરિવર્તનની યોજના, 47એ લીધો રૂ. 1.5 લાખની સહાય સાથેનો લાભ
GeneralNational

બિહારમાં સફળ રહી ટ્રાન્સજેન્ડર્સના લિંગ પરિવર્તનની યોજના, 47એ લીધો રૂ. 1.5 લાખની સહાય સાથેનો લાભ

HM News
Last updated: 09/06/2022 7:23 AM
HM News
3 years ago
Share
SHARE

પટના : તા.09 જૂન 2022,ગુરૂવાર : સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન એટલે કે,સેક્સ ચેન્જમાં મદદરૂપ થઈને તેમને મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને પોતાની રીતે સારૂં જીવન જીવવાનો અધિકાર મળે તે છે.તેના અંતર્ગત બિહારમાં છેલ્લા 5 વર્ષમાં 47 ટ્રાન્સજેન્ડર્સે રાજ્ય સરકારની મદદથી પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે.તેમાં સૌથી વધારે પટનાના 29 જેટલા ટ્રાન્સજેન્ડર્સે આ યોજનાનો લાભ લીધો છે.છેલ્લા એક વર્ષમાં પટના ખાતે આવેલા ગરિમા ગૃહના 23 ટ્રાન્સજેન્ડર્સે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે.ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન માટે મુખ્યમંત્રી સહાયતા કોષમાંથી ખાસ રૂપે 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય મળે છે.

રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર પરિષદના સદસ્ય રેશમા પ્રસાદના કહેવા પ્રમાણે બિહાર સિવાય અન્ય કોઈ રાજ્યમાં લિંગ પરિવર્તનની આ પહેલ સફળ નથી થઈ શકી.કેરળમાં પણ રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન દ્વારા આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેની શરૂઆત પણ નથી થઈ શકી.બિહાર સરકાર ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપે છે.વર્ષ 2018માં આ યોજનાની શરૂઆત થઈ હતી.રાજ્ય સરકારના આ પગલાંથી પ્રેરિત થઈને કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન માટે આયુષ્માન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી હતી.બિહારમાં હાલ આશરે 40,000 જેટલા ટ્રાન્સજેન્ડર્સ છે.

ટ્રમ્પ કે હેરિસ… કોના શિરે જશે મહાસત્તાનો તાજ? જાણો છેલ્લી ઘડીએ કોનું પલડું ભારે
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર
દિગ્વિજયે પણ રામમંદિર માટે આપ્યુ દાન
ચીન કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપશે
શિવજીની પૂજા સાથે મહાશિવરાત્રિએ કરો આ વિશેષ ઉપાય
Share This Article
Facebook Email Print
Previous Article ભારત દ્વારા અફઘાનિસ્તાનને કરવામાં આવતી મદદ લૂંટી રહ્યું છે પાકિસ્તાન
Next Article ખેડૂતો માટે ખુશખબર : ખરીફ પાકની MSPમાં 2018-19 બાદનો સૌથી મોટો વધારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up