By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો
GeneralNational

બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો

HM News
Last updated: 24/03/2023 8:46 AM
HM News
2 years ago
Share
SHARE

– આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતાં પોસ્ટર્સની વિરુદ્ધ પોલીસની કાર્યવાહીના બે દિવસ બાદ હવે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હકાલપટ્ટી માટે હાકલ કરતાં એવાં જ પોસ્ટર્સ ગઈ કાલે સવારે દિલ્હીમાં જોવાં મળ્યાં.મંગળવારે પોલીસ અધિકારીઓ દ્વારા ‘મોદી હટાવો, દેશ બચાવો’ સ્લોગન ધરાવતાં હજારો પોસ્ટર્સને દિલ્હીમાંથી હટાવવામાં આવ્યાં હતાં.પ્રિન્ટિંગ પ્રેસના બે માલિકો સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે અને અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.હવે લેટેસ્ટ પોસ્ટર્સમાં કેજરીવાલને ‘અપ્રામાણિક,ભ્રષ્ટ અને સરમુખત્યાર’ ગણાવવામાં આવ્યા છે અને એના પર સ્લોગન લખવામાં આવ્યું છે કે ‘અરવિંદ કેજરીવાલ કો હટાવો,દિલ્હી બચાવો.’ આ પોસ્ટર્સ અનુસાર બીજેપીના લીડર મનજિન્દર સિંહ સિરસા દ્વારા એને પ્રિન્ટ કરવામાં આવ્યાં છે અને દીવાલો પર લગાવવામાં આવ્યાં છે.કેજરીવાલે કહ્યું હતું કે મને આવાં પોસ્ટર્સથી કોઈ વાંધો નથી. મને સમજાતું નથી કે શા માટે પ્રિન્ટિંગ પ્રેસના માલિક અને પોસ્ટર્સ લગાવનારા છ બિચારાની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.એ સૂચવે છે કે પીએમ ડરી ગયા છે.

સુરત : વેકેશનને કારણે પાલિકાના હરવા ફરવાના સ્થળ પર કીડિયારું ઊભરાયું
મારિયુપોલ શહેર પર રશિયન સૈન્યનો કબજો : પુતિનની જાહેરાત
ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું
અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન ભાગેડુ જાહેર, યુપી પોલીસે ઘર ઉપર લગાવી નોટિસ
રંગમાં ભંગ !! સાળીના લગ્નમાં દારુ અને બીયર લઇ જતા દમણના જીજાને વાપીમાં પોલીસે પકડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં જોવા મળ્યું ગજબનું દ્રશ્ય, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે..
Next Article કંગનાએ પંજાબી સંગીતકાર દિલજીત દોસાંઝને ટેગ કરી પૂછ્યું ‘કિત્થે હૈ?’ : લખ્યું ખાલિસ્તાનનું…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up