By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બુટલેગરો હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે,વલસાડ LCB એ પકડયો દારૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બુટલેગરો હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે,વલસાડ LCB એ પકડયો દારૂ
GeneralSouth Gujarat

બુટલેગરો હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે,વલસાડ LCB એ પકડયો દારૂ

HM News
Last updated: 30/10/2020 9:23 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ : ગુજરાતમાં દારૂબંધી હોય તે સમયે જો સંઘ પ્રદેશ દમણ સેલવાસ થી કે અન્ય રાજ્યમાં દારૂ ગુજરાત માં આવતો હોય તો ગુજરાત પોલીસ તેને અટકાવવા અને દારૂ પકડવા મરણીયા પ્રયાસો કરતી હોય છે.ત્યારે ગુજરાત પોલિસ થી બચવા અને દારૂ ગુજરાત માં પોહચડવા બુટલેગરો અવનવા નુખસા અને અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે.ત્યારે હવે પોલીસ એ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી નાકાબંધી કરી છે ત્યારે દરિયાઇ માર્ગે બુટલેગરો ગુજરાત માં દારૂ ઘુસાડી રહ્યા છે.ત્યારે તેમના એ મનસૂબા પર પણ વલસાડ જિલ્લા એલસીબી પોલિસ એ પાણી ફેરવી દીધું છે.વલસાડ એલ.સી.બી પોલીસની ટીમે ગત રોજ મોડી રાતે વલસાડ કાંઠા વિસ્તારના ભદેલી જગાલાલા ઔરંગા નદી કિનારા ખાતેથી દરિયાઈ માર્ગે લાવવામાં આવેલો રૂ.2.71 લાખની કિંમતની દારૂ બિયરની 3600 બોટલ ઝડપી પાડ્યો હતો. પોલીસે 1 ઇસમોની ધરપકડ કરી હતી,જ્યારે 5 ઈસમો ભાગી છૂટ્યા હતા.

એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે ભદેલીજગાલાલા ઔરંગા નદી કીનારે દરિયાઈ માર્ગે લાવવામાં આવેલા રૂ.2.71 લાખની કિંમતની વહીસ્કી બિયરની 3600 બોટલ ઝડપી પાડી હતી.પોલીસે સ્થળ ઉપરથી અર્જુન રમેશ રાઠોડ રહે.નવી નગરી,દેસાઈ પાટી, ભદેલીની ધરપકડ કરી હતી. જ્યારે કાંતિ ભાઈ હરિ ભાઈ ટંડેલ રહે.ભદેલી, ભરત રામલુ ભાઈ રહે.ધોબી તળાવ, બેકરી પાસે, અકિત પટેલ ભદેલી, સોનુ રહે.ધોબી તળાવ, અને ભરત નામનો ઇસમ ભાગી છૂટ્યા હતા.

જેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.સમગ્ર ઓપરેશનમાં એ.એસ.આઇ મહેશ રાવનઝ રૂપસિંગ નંદરિયા, ગુલામ રસુલ શૈખ, હરદેવસિંહ રણજિત સિંહ,રિતેશ ચીમન ભાઈ એ ભારે ઝહેમત ઉઠાવી હતી.વધુ તપાસ સીટી પોલીસ કરી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના દંપતીને દારૂની પાર્ટી કરવાનાં અરમાન પડ્યા મોંઘાં, ખાવી પડી જેલની હવા
Next Article જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ, True Value બિલ્ડર ગ્રુપના ડિરેક્ટરોમાં મનીષ શાહ અને ભાગીદારને ત્યાં તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up