By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બુમરાહની છ વિકેટ, રોહિતની ફિફ્ટી, ભારતની 10 વિકેટે જીત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બુમરાહની છ વિકેટ, રોહિતની ફિફ્ટી, ભારતની 10 વિકેટે જીત
GeneralInternational

બુમરાહની છ વિકેટ, રોહિતની ફિફ્ટી, ભારતની 10 વિકેટે જીત

HM News
Last updated: 14/07/2022 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

લંડન : જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગ અને કેપ્ટન રોહિત શર્માની શાનદાર બેટિંગની મદદથી ભારતે ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં 10 વિકેટે ભવ્ય જીત મેળવી હતી. ભારતનો ઈંગ્લેન્ડ સામે આ સૌપ્રથમ 10 વિકેટથી વિજય રહ્યો હતો. બુમરાહની સ્વિંગ બોલિંગ સામે ઈંગ્લેન્ડના ટોચના બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. બુમરાહે સપાટો બોલાવતા 7.2 ઓવરમાં ફક્ત 19 રન ખર્ચીને કુલ છ વિકેટ ઝડપી હતી.

શમીએ ત્રણ જ્યારે પ્રસિદ્ધે એક વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં સમેટાઈ ગઈ હતી.જવાબમાં ભારતે કેપ્ટન રોહિત શર્માની અણનમ ફિફ્ટીના સહારે એકપણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંકને પાર કર્યો હતો.રોહિત શર્મા(71*)અને શિખર ધવન(31*)વચ્ચે પ્રથમ વિકેટની 114 રનની અજેય ભાગીદારી રહી હતી.ભારતીય ટીમે ટી20 શ્રેણી 2-1થી જીત્યા બાદ પણ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં ટી20 જેવો જુસ્સો બતાવ્યો હતો અને 18.4 ઓવરમાં જ લક્ષ્યાંક પાર કરી લીધો હતો.

ભારતના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ઈંગ્લેન્ડના 111 રનના આસાન લક્ષ્યાંકને પાર કરી પ્રથમ વન-ડેમાં જીત મેળવવાની સાથે શ્રેણીમાં પણ 1-0ની લીડ અપાવી હતી.શિખર ધવનને શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી અને 17 બોલમાં ફક્ત બે રન કરી શક્યો હતો.જો કે તેણે લય મેળવ્યા બાદ રોહિતનો સાથ આપ્યો હતો.રોહિત શર્માએ કેપ્ટન ઈનિંગ્સ રમતા 58 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 76 રન ફટકારી અણનમ રહ્યો હતો.વિરાટ કોહલીને સાથળમાં સ્નાયૂની ઈજા થતા તેને આરામ આપવામાં આવ્યો હતો.હવે બીજી વન-ડેમાં કોહલી રમશે કે તેમ તેની કોઈ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી નથી.

ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી.જસપ્રીત બુમરાહે મેચની બીજી જ ઓવરમાં ઓપનર જેસન રોયને ગોલ્ડન ડક સાથે બોલ્ડ કરી પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો.ઈંગ્લેન્ડમાં બોલ સ્વિંગ થતો હોવાથી બુમરાહે વધુ મહેનત કરવી પડી નહતી અને તેણે શિસ્તબદ્ધ બોલિંગ કરતા બાકીનું કામ બોલે કરી બતાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 20 સભ્યોનો ટેકા સાથે બ્રિટિશ વડાપ્રધાનની રેસમાં સુનાક મોખરે
Next Article ICC વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત કૌરે અને સ્મૃતિ મંધાનાને ફાયદો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up