By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં : જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં : જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ
GeneralSouth Gujarat

બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં : જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ

HM News
Last updated: 05/08/2020 11:36 AM
HM News
6 years ago
Share
SHARE

બારડોલી : અમદાવાદથી મુંબઈ સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેકટ ભલે શરૂ થઈ ગયો છે.પરંતુ કામગીરીની સ્પીડ બુલેટ ટ્રેન જેવી થઈ નથી.ટ્રેનના ટ્રેકને લઈ ગુજરાતમાં જમીન સંપાદનના મામલે હજુ પણ અવરોધ જોવા મળી રહ્યો છે.દ.ગુજરાતના ખેડૂતો જમીન સંપાદનની પ્રક્રિયાને લઈ ખુશ નથી.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રોજેકટમાં પૈસાનું રોકાણ કરતી જાપાની કંપની જાયકા ઉપર દબાણ લાવવા માટે જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી બતાવી છે.જોકે આ વાતને લઈ સુપ્રીમ કોર્ટમાં ગ્રોસ વોયલેશન ઓફ લેન્ડ એક્રીજેશન ઉપર અરજી પણ પહેલાથી દાખલ છે.જેની સુનાવણી ચાલુ છે.એમ તો અમદાવાદથી મુંબઈ સુધીના 500 કી.મી ના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સુરત અને મહારાષ્ટ્રના થાણામાં બનવા જઇ રહેલા ડેપોની ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.સાથો સાથ ટ્રેકમાં આવનાર અડચણોને દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર જમીન સંપાદનનો મામલો પૂર્ણ થયો છે.પરંતુ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનો દાવો કર્યો છે કે જમીન સંપાદનની કામગીરી 40 ટકા જ પૂર્ણ થઈ છે.

જોકે એન.એચ.એસ.આર.સીના સૂત્રોએ જણાવ્યુ હતું કે આટલો મોટો પ્રોજેકટ પર્યાવરણ અને સામાજિક અસરનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જેની જાણકારી વેબસાઇટ ઉપર તમામ ભાષામાં ઉપલબ્ધછે.

જમીન સંપાદન મામલે ખેડૂતોના પ્રશ્નો

એન.એચ.એસ.આર.સી ની જમીન સંપાદન નીતિમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે નિયમ અલગ અલગ છે. પરંતુ કેન્દ્રની નીતિ સમાન હોવી જોઈએ આર્ટીકલ-64 મુજબ આપવામાં આવી રહેલ વળતર પૂરતું અને વ્યાજબી નથી.સુરત જિલ્લામાં તો ઠીક પરંતુ અંતરિયાળ વિસ્તારમાં સરકારી જંત્રીથી હાસ્યાસ્પદ રીતે એટલું ઓછું વળતર છે કે ખેડૂતોએ મારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.ઓછું વળતર આપી આવનારી પેઢીની આજીવિકા છીનવી રહ્યા છે.જ્યારે ઉદ્યોગપતિઑને સોનાની લગાડી જેવી જમીનો પાણીના ભાવે આપવામાં આવે છે તો ખેડૂતોને કેમ નહીં? પશ્ચિમ રેલ્વેની પાસે તેમની ટ્રેડ કોરિડોરની ઘણી જગ્યા છે.તેની ઉપર ટ્રેક બનાવે. ખેતર બે ભાગમાં વહેંચાય જવાથી વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રેક આવવાથી ખેડૂતોને નુકશાન તો છે જ ઘણા કિલોમીટર ફેરાવો કરી જવું પડશે.

જાપાનની કોર્ટમાં અમે આ પ્રોજેકટને પડકારશું

બુલેટ ટ્રેનનો વિરોધ નથી જાપાનની કોર્ટમાં જાયકા કંપનીને અમે પડકારશું નિયમ અનુસાર પર્યાવરણ અને સામાજિક અસરનો અભ્યાસ કર્યા વગર વળતર કેવી રીતે ચૂકવી શકે ? કાયદા મુજબ બંને રાજયોના 80 ટકા અસરગ્રસ્તો સંમત હોય અને જમીનના બદલામાં જમીન આપવી જોઈએ.

રેમશભાઈ પટેલ (ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ)

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના ભગવાન રામના આશિર્વાદથી ગાયબ થઈ જશે : શિવસેના
Next Article ભારતમાં લુપિને Covid-19ની દવા ‘કોવિહાલ્ટ’ બજારમાં ઉતારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up