By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બુશરા બીબી પરનું નિવેદન ઈમરાન ખાનથી સહન ન થતા, પોતાના જ ધારાસભ્યની હકાલપટ્ટી કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બુશરા બીબી પરનું નિવેદન ઈમરાન ખાનથી સહન ન થતા, પોતાના જ ધારાસભ્યની હકાલપટ્ટી કરી
GeneralInternational

બુશરા બીબી પરનું નિવેદન ઈમરાન ખાનથી સહન ન થતા, પોતાના જ ધારાસભ્યની હકાલપટ્ટી કરી

HM News
Last updated: 06/07/2020 6:26 AM
HM News
5 years ago
Share
SHARE

ઈસ્લામાબાદ : પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના મહિલા ધારાસભ્ય ઉઝમા કારદારના કથિત ઓડિયો લીક મામલે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉઝમાએ તેમના કોઈ પત્રકાર મિત્રની સાથે વાતચીત દરમિયાન ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી અને પાકિસ્તાનની સેના પર આક્ષેપ કર્યા હતા. તેમની વાતચીતને રેકોર્ડ કરીને બાદમાં વાયરલ કરવામાં આવી હતી.

પીટીઆઈએએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,પંજાબના ધારાસભ્ય ઉઝમા કરદારને અનુશાસન ઉલ્લંઘન કરવા મામલે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે.જો કે પાર્ટીએ આ અંગે વધારે કોઈ જાણકારી આપી નહતી.ઉઝમા પંજાબમાં સૌથી સક્રિય નેતાઓમાંથી એક છે.

ઉઝમાએ જણાવ્યું હતું કે,પાકિસ્તાનને વડાપ્રધાન ઈમરાનની પત્ની બુશરા બીબી ચલાવી રહી છે અને તેઓ તેમની પત્નીને પૂછયા વગર કોઈ કામ કરતા નથી. તે જીન સાથે વાત કરતી મહિલા છે અને તેમને ખબર પડી જાય છે કે આજે ઈમરાન ખાનનો દિવસ કેવો પસાર થયો.

ઉઝમાંએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા તો અમે આરામથી ઈમરાનના ઘરે જતા રહેતા હતા પરંતુ હવે બુશરાના આવ્યા બાદથી શાહ મહમૂદ કુરૈશી પણ ઘરની અંદર જઈ શકતા નથી.તેમણે પાકિસ્તાનની સેનાએ અંગે જણાવ્યું કે,સરકારના દરેક કામમાં સેનાની દરમિયાનગીરી હોય છે અને આમાં ખોટું શું છે. પાકિસ્તાનમાં પહેલાથી જ આવું થયું છે.દેશમાં સેના વગર સરકાર ચાલતી નથી.

આ નેતા સાથે બેઠક બાદ અચાનક બદલાયા રાજ ઠાકરેનાં સૂર, એવું નિવેદન આપ્યું કે વિશ્વાસ નહીં થાય
ભાજપે ખરીદી ચાલુ કરી, રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના 3 MLA ફોડયા
સંસ્કાર પ્રોસેસર્સ મિલના સંચાલકોએ 5, 55, 555, નો ચેક રામ મંદિર નિર્માણમાં સમર્પિત કર્યો
વડોદરા લવજેહાદ કેસમાં વળાંક : પિતાની તેરમાની વિધિ પુરી કરી હિન્દુ યુવતી મુસ્લિમ યુવાન સાથે ફરી પલાયન
મનાઈ છતાં મીડિયા સમક્ષ નિવેદન, વધી શકે છે નવનીત રાણાની મુશ્કેલી
Share This Article
Facebook Email Print
Previous Article રેલવે ખાનગીકરણ : TATA ,ADANI સહિતના મોટા નામ સ્પર્ધામાં જોડાયા
Next Article શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો બંધ થઈ જશે!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up