By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બેઝોસ વિ અંબાણી : ચુકાદાની રિટેલ ઉદ્યોગ પર સકારાત્મક અસર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > બેઝોસ વિ અંબાણી : ચુકાદાની રિટેલ ઉદ્યોગ પર સકારાત્મક અસર
BusinessGeneralNational

બેઝોસ વિ અંબાણી : ચુકાદાની રિટેલ ઉદ્યોગ પર સકારાત્મક અસર

HM News
Last updated: 10/08/2021 11:39 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કિશોર બિયાનીની ફ્યુચર રિટેલ અને મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલની વચ્ચે 3.4 અબજ ડોલરના સોદામાં દેશની સુપ્રીમ કોર્ટે અમેરિકી ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો,જેથી દેશના રિટેલ ઉદ્યોગમાં એની સકારાત્મક અસર પડશે,પણ હજી ચોક્કસપણે કંઈ ન કહી શકાય,એમ રિટેલ ઉદ્યોગના દિગ્ગજોનો દાવો છે.

આ ચુકાદાથી અમને આશા છે કે હજારો નોકરીઓ,વિવિધ સપ્લાયર્સની ચુકવણી અને બેન્કો રિટેલ કંપનીઓને આપેલાં નાણાંની પુનઃચુકવણી (લોનની ચુકવણી) માટે એ ચુકાદો સારો છે. એક ઇન્ડસ્ટ્રીરૂપે અમે વેપારમાં સાત્યતા અને રિટેલિંગ ઇન્ડસ્ટ્રી માટે એ તણાવમુક્ત છે, એમ રિટેલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના CEO કુમાર રાજગોપાલને કહ્યું હતું.બંને કંપનીઓ વચ્ચેનો સોદો અટક્યો એ કેટલાય લોકો માટે આશ્ચર્યની વાત છે, કેમ કે સુપ્રીમે સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરનો ચુકાદો યથાવત્ રાખ્યો છે, એ અંબાણી માટે રિટેલ માર્કેટ પર પ્રભુત્વ જમાવવાની મહત્ત્વાકાંક્ષાને એક આંચકા સમાન હતો.

એમેઝોનનો હસ્તક્ષેપ આશ્ચર્યજનક નથી, કેમ કે એમેઝોન દેશમાં એક મોટી ઈ-રિટલ તરીકે હાજરી ધરાવે છે.એમેઝોન અનેફ્યુચર-રિલાયન્સની કાનૂની લડાઈનું પૂર્ણ સ્વરૂપે બહાર નથી આવ્યું, રિટેલર્સને લાગે છે એની અસર ઉદ્યોગ દ્વારા અનુભવવામાં આવશે. કોર્ટના ચુકાદા પછી ફ્યુચર રિટેલના શેરની કિંમત આશરે 10 ટકા ઘટીને રૂ. 52એ પર આવી ગઈ હતી.

ઓગસ્ટ, 2020માં ફ્યુચર રિટેલે રિલાયન્સ ઇન્ડ.ની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલને એનો રિટેલ અને હોલસેલ બિઝનેસ,સુપરમાર્કેટ ચેઇન.ફૂડ સપ્લાય યુનિટ, કપડાં માર્કેટ,લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ યુનિટ વેચવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

શિવસેનાને બોલિવૂડ કલાકારો સાથે હંમેશા રહ્યો છે 36નો આંકડો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે 4 જુલાઈએ વિશ્વાસનો મત માગશે
તાંતીથૈયા ખાતે થી 14 કિલોના રાંધણ ગેસના બાટલા માંથી કોમર્શિયલ ગેસ બોટલમાં ભરવાનું મોટું રેક્ટ ઝડપાયું
કસ્ટમ્સે ૪૯ દિવસમાં ૨.૧૪ લાખ કરોડના ઓર્ડરો કલીયર કર્યા
રાષ્ટ્રવાદ કોરોનાથી મોટી બિમારી : અંસારી ફરી વિવાદમાં
Share This Article
Facebook Email Print
Previous Article PMJY-MA લાભાર્થીઓ માટે આધારકાર્ડની નોંધણી ફરજિયાત
Next Article મમતા બેનરજીના મંત્રી દેવબંદની મુલાકાતે, ભાજપને હરાવવા આપ્યો આવો સંદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up