By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈમાં રાહતના એંધાણ : નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા સંકેત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈમાં રાહતના એંધાણ : નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા સંકેત
GeneralInternational

બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈમાં રાહતના એંધાણ : નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા સંકેત

HM News
Last updated: 26/03/2020 6:49 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમને બેન્કિંગ અને ટેક્સ અંગે જાહેરાત કરી હતી. જેનાથી સામાન્ય લોકોને રાહત મળશે.આ ઉપરાંત નિર્મલા સીતારમને કહ્યું હતું કે,અર્થવ્યવસ્થામાં જે કોઈ ક્ષેત્રમાં તકલિફ હશે.તેને દૂર કરવામાં આવશે.જેની શરૂઆત આજે થઈ ચૂકી છે.આગળ બીજી અન્ય જાહેરાતો પણ કરવામાં આવશે.આ કનિદૈ લાકિઅ દરમિયાન નિર્મલા સીતારમને બેન્ક લોન અને ઈએમઆઈમાંથી રાહત અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, જરૂરત લાગશે તો આ અંગે જાહેરાત પણ કરવામાં આવશે.નાણાંમંત્રીના નિવેદન ઉપર આ વાતની સંભાવના વ્યક્ત થઈ રહી અકીલા છે કે લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈ આપી રહેલા લોકોને તત્કાલ છૂટ મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ મહિના માટે ATMથી કેસ ઉપાડવી ફ્રી કરી દીધી છે.મતલબ એ થાય કે જો તમારે કોઈપણ બેન્કના એટીએમ ઉપર કેશ કાઢવાની થાય છે તો કોઈ ચાર્જ લાગશે નહીં.આ ઉપરાંત ડિજિટલ કારોબારના સોદા અંગે પણ બેન્ક શુલ્ક ઓછી કરવાની જાહેરાત કરી છે.ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે

મ્યુનિ.અધિકારીઓ ચાલતા કચેરીએ પહોંચ્યા
આ રીતે ખૂલશે ગુજરાત : આજે આખો દિવસ કમિશનર, કલેકટરો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ગાઈડલાઈન જાહેર થશે
શાહિનબાગ પ્રદર્શન : સતત ચોથા દિવસે સમાધાન કમિટી નિષ્ફળ
ગુજરાતમાં ૧૫ મે બાદ હળવું થઈ શકે છે લોકડાઉન : સરકારે કરી બ્‍લુપ્રિન્‍ટ તૈયાર
રાજયમાં મહાપાલિકા-પાલિકા-પંચાયત ચૂંટણીઓ સમયસર જ યોજાશે: પંચ
Share This Article
Facebook Email Print
Previous Article હરિદ્વારમાં કથા સાંભળવા ગયેલાં સુરત-સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાયા, પૈસા નથી-દવાઓ પૂરી- એક ટાઈમ જમે છે
Next Article ઇટાલી પછી સૌથી વધુ મોત સ્પેનમાં, ચીને વુહાનમાં લોકડાઉન ખોલી નાખ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up