By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બે ટંકની રોટલી મુશ્કેલ બની : લોટના ભાવ પખવાડિયામાં 7થી 8 ટકા વધ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બે ટંકની રોટલી મુશ્કેલ બની : લોટના ભાવ પખવાડિયામાં 7થી 8 ટકા વધ્યા
GeneralNational

બે ટંકની રોટલી મુશ્કેલ બની : લોટના ભાવ પખવાડિયામાં 7થી 8 ટકા વધ્યા

HM News
Last updated: 03/08/2022 12:17 PM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.3 ઓગષ્ટ 2022,બુધવાર : મોંઘવારીની કપરી પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે ટંકની રોટલી પણ હવે દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે.ઘઉંની કિંમત વધતા તેના લોટના ભાવ છેલ્લા એક પખવાડિયામાં 7-8 ટકા વધી ગયા છે.ઘઉંના લોટની કિંમતોમાં સતત વધવાથી ફ્લોર મિલ માલિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમણે સરકારને પોતાના પાસે રહેલા બફર સ્ટોકમાંથી ઘઉંના જથ્થાનું ખુલ્લા બજારમાં વેચવા કરવા વિનંતી કરી છે.

એક ફ્લોર મિલ માલિકોનું કહેવુ છે કે, અમે અગાઉ કિંમતોમાં આટલો વધારો ક્યારેય જોયો નથી. સરકારની પાસે વધતી કિંમતોને અંકુશમાં લેવા એક માત્ર ઉપાય પોતાના ઓપન માર્કેટ સેલની જાહેરાત છે, જે ઘઉંના સંગ્રહખોરોને બજારમાં માલ ઠાલવવા મજબૂર કરશે.

દેશભરના મિલરોનું કહેવુ છે કે, છેલ્લા બે સપ્તાહમાં કિંમતોમાં ઝડપી ઉછાળો આવ્યો છે.છેલ્લા 10-15 દિવસ દરમિયાન મુંબઇમાં ઘઉંના પિલાણની કિંમત અઢી થી ત્રણ રૂપિયા વધી ગઇ છે,જેનાથી લોટના ભાવ 26 રૂપિયા પ્રતિ કિગ્રા એ પહોંચી ગયા છે.ઉત્તર ભારતના એક ઘઉં નિકાસકારે જણાવ્યુ કે, કંડલામાં ઘઉંની કિંમતો બે રૂપિયા પ્રતિ કિગ્રા વધીને રૂ. 25 પ્રતિ કિગ્રા થઇ ગઇ છે.

ભારતીય ખાદ્ય નિગમની ઘઉંની ખરીદી 31 જુલાઇ સુધી 56 ટકા ઘટીને 187.9 લાખ ટન રહી,જે પાછલા વર્ષમાં 433.4 લાખ ટન હતી.ચાલુ વર્ષે પાકના વિકાસના મુખ્ય તબક્કાના સમયે ભયંકર ગરમી પડવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. અલબત્ત સરકારે કહ્યુ કે, સ્થાનિક જરૂરિયાતને સંતોષવા માટે દેશમાં પુરતો ઘઉંનો જથ્થો છે.સરકારી જથ્થો અને વેપારી અનુમાનોના આંકડાઓ વચ્ચે એક મોટો તફાવત છે.ખુલ્લા બજારમાં ઘઉંની ઉપલબ્ધતા દિવસે દિવસે ઘટી રહી છે.આ અછતને કારણે ગુણવત્તાયુક્ત ઘઉંની જથ્થાબંધ ખરીદી મુશ્કેલ છે.

વધુ એક કારણથી મિલ માલિકો ચિંતિત છે કે નવો સ્થાનિક પાક આવવામાં હજી સાત મહિનાની વાર છે.જુલાઇમાં જે ભાવ વધારો અને સપ્લાય તંગ હોવાની સ્થિતિ દેખાઇ રહી છે તે સામાન્ય રીતે ઓક્ટોબર- નવેમ્બર બાદ સર્જાતી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સનાતન ધર્મનુ શિક્ષણ અપાશે
Next Article ગૌ તસ્કરી : નર્મદાપુરમમાં ગૌ તસ્કરો પર ભીડ ભારે પડી, 1 ની મોત, બે ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up