By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બોમ્બે હાઈકોર્ટે દોષિતને કહ્યુ- ‘બેલ કરતા જેલમાં વધુ સુરક્ષિત છો’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બોમ્બે હાઈકોર્ટે દોષિતને કહ્યુ- ‘બેલ કરતા જેલમાં વધુ સુરક્ષિત છો’
GeneralNational

બોમ્બે હાઈકોર્ટે દોષિતને કહ્યુ- ‘બેલ કરતા જેલમાં વધુ સુરક્ષિત છો’

HM News
Last updated: 09/04/2020 12:32 PM
HM News
5 years ago
Share
SHARE

– ખૂનનો કેદી કોરોના હોટસ્પોટ એવા ઘાટકોપરમાં રહેતો હોવાથી કોર્ટે જામીન ફગાવી દીધા

મુંબઈ,

કોરોના વાયરસની મહામારી વચ્ચે બોમ્બે હાઈકોર્ટે એક દોષિના જામીન ફગાવતા જણાવ્યું કે તમે બેલ પર બહાર કરતા જેલમાં જ વધુ સુરક્ષિત છો. કોરોના વાયરસના સંક્રમણને જોતા બહાર દોષિ શખ્સના જીવને જોખમ હોવાનું કોર્ટે નોંધ્યું હતું અને આ કારણથી તેના જામીન ફગાવી દેવાયા હતા.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જે એસ પટેલે ઓર્ડરમાં જણઆવ્યું કે જેલમાં બહાર કરતા વધુ સારી સ્થિતિ જણાઈ રહી છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે. ખૂનના કેસમાં દોષિ જીતેન્દ્ર મિશ્રા 18 મહિનાથી તલોજા જેલમાં સજા કાપી રહ્યો છે. તેના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. મિશ્રા ઘાટકોપરનો રહેવાસી છે અ તેણે મહામારીનું કારણ આપીને કામચલાઉ જામીન આપવા રજૂઆત કરી હતી.

જસ્ટિસ પટેલે આ અરજી પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરી હતી અને મિશ્રાના વકીલ શૈલેન્દ્ર સિહંને જણાવ્યું હતું કે દોષિ જેલમાં વધુ સુરક્ષિત છે. અરજદારને એ ખ્યાલ નથી કે બહાર શું થઈ રહ્યું છે. જેલ સત્તાધીશો મ્યુનિ. સત્તાધીશો કરતા વધુ ક્ષમતા ધરાવે છે. વર્લી નાકા ખાતે વધુ મહામારીનું સંકટ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારને કોરોનાનું હોટ સ્પોટ જાહેર કરાયું છે.

મુંબઈ : એર હોસ્ટેસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
શીતલહેર : દિલ્હીમાં ઠંડીનું યેલો એલર્ટ,ન્યૂનતમ તાપમાન પહોંચ્યું 4.4 ડિગ્રી સેલ્સિયસ પર
‘હાર્દિક ઉપર 32 કેસોનું દબાણ હોવાથી રાજીનામું આપ્યું છે’
રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા પર દંડની રકમ ઘટાડી ₹500 કરવા હાઈકોર્ટમાં રજૂઆત કરશે
PM બન્યાના ગણતરીના કલાકોમાં જ નફ્તાલી બેનેટ આક્રમક મૂડમાં , ગાઝા પટ્ટીમાં ઇઝરાઇલનો ભયંકર હુમલો
Share This Article
Facebook Email Print
Previous Article નવ મોટા શહેરોમાં માર્ચના ક્વાર્ટરમાં મકાનોનું વેચાણ 27 ટકા ઘટ્યું
Next Article કોરોના મામલે ચીન અને અમેરિકા વચ્ચે UNSCની બેઠકમાં બબાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up