By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બોલિવૂડની વધુ એક જોડીમાં પડ્યું ભંગાણ! આલિયા અને રણબીરના પ્રેમસંબંધનો આવ્યો અંત?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > બોલિવૂડની વધુ એક જોડીમાં પડ્યું ભંગાણ! આલિયા અને રણબીરના પ્રેમસંબંધનો આવ્યો અંત?
EntertainmentGeneral

બોલિવૂડની વધુ એક જોડીમાં પડ્યું ભંગાણ! આલિયા અને રણબીરના પ્રેમસંબંધનો આવ્યો અંત?

HM News
Last updated: 21/03/2020 8:56 AM
HM News
5 years ago
Share
SHARE

બોલિવૂડના ચર્ચિત કપલમાંનું એક એવુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી રિલેશનશીપ અને લગ્નની ચર્ચાનો સામનો કરી રહ્યા છે. જોકે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંનેએ બ્રેકઅપ કરી લીધું હોવાના અહેવાલ છે. જોકે આ બ્રેકઅપનું નક્કર કારણ સામે નથી આવ્યું પણ નજીકના મિત્રોએ જણાવ્યું છે કે આ સંબંધ તુટવા માટે રણબીરનું વર્તન જવાબદાર છે.

અહેવાલ પ્રમાણે આલિયા સાથે રણબીરનું વર્તન યોગ્ગ્ય નહોતુ. રણબીર વર્તનના કારણે બ્રેકઅપ થયું છે. કોરોના વાયરસના કારણે રણબીર મુંબઈમાં જ છે પણ આમ છતાં તેઓ એકબીજાને મળવાનું ટાળી રહ્યા છે. રણબીરના આવા બેજવાબદાર વર્તનને કારણે જ આલિયાએ તેને છોડવાનો નિર્ણય લીધો છે. જોકે આ બ્રેકઅપ વિશે રણબીર અને આલિયાનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું એટલે આ વાત અફવા પણ નીકળી શકે છે.

અભિનેત્રી આલિયાએ 15 માર્ચના દિવસે પોતાનો 27મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશન વખતે આલિયા બહેન શાહીન ભટ્ટ અને ગર્લ ગેંગ સાથે જોવા મળી હતી. જોકે આના બીજા દિવસે રણબીર અને આલિયાની એક રોમેન્ટિક તસવીર વાયરલ થઈ હતી જે નતાશા પુનાવાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી હતી. આ વાયરલ તસવીરમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા પણ જોવા મળી રહ્યા છે.

વિશ્વભરમાં ચીન વિરૂધ્ધ ગુસ્સાનો ભારતને ફાયદો : સપ્ટેમ્બરમાં ભારતની નિકાસમાં ૫.૨૭ ટકાનો વધારો
ઉદ્ધવ ઠાકરેને મોટી રાહત, ECએ MLC ચૂંટણીને મંજૂરી આપી દીધી
વડોદરાના યુવકે તિથલ બીચ પર દારૂ પી તમાશો કર્યો, વોક વે પર કાર દોડાવી લોકોના જીવ અદ્ધર કર્યા
કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે મીઠાના કન્ટેઈનરમાંથી 56 કિગ્રા જેટલું ડ્રગ્સ ઝડપાયું
લઘુમતી સમુદાયને મત આપવાથી વંચિત રાખવાનો પ્રયાસ : સુરત પૂર્વ વિધાનસભાના કોંગેસના ઉમેદવારે કરી ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article ચીન પર અમેરિકા બરાબરનું ભડકયુ, કોરોના વાયરસને ‘વુહાન વાયરસ’ કહેતા ભડાસ કાઢી કે…
Next Article કોરોના વાઈરસને પગલે સુરતથી પાંચ શહેરોને જોડતી ફ્લાઇટ રદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up