By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બોસ્ટનમાં પ્રથમ વખત યોજાઈ ‘ઈન્ડિયા ડે પરેડ’, પૂર્વ ભારતીય ક્રિકેટર પણ જોડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બોસ્ટનમાં પ્રથમ વખત યોજાઈ ‘ઈન્ડિયા ડે પરેડ’, પૂર્વ ભારતીય ક્રિકેટર પણ જોડાયા
GeneralInternational

બોસ્ટનમાં પ્રથમ વખત યોજાઈ ‘ઈન્ડિયા ડે પરેડ’, પૂર્વ ભારતીય ક્રિકેટર પણ જોડાયા

HM News
Last updated: 15/08/2022 11:29 AM
HM News
3 years ago
Share
SHARE

– 30થી વધુ દેશના હજારો લોકોએ આ ઈન્ડિયા ડે પરેડમાં હિસ્સો લીધો

વોશિંગ્ટન, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર : અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રથમ વખત ઈન્ડિયા ડે પરેડનું આયોજન થયું હતું.આ દરમિયાન 220 ફૂટ ઉંચો અમેરિકા-ભારતનો ઝંડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.ભારત અને અમરિકાની વિવિધતાને દર્શાવતા આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા અને 30થી વધુ દેશના હજારો લોકોએ આ ઈન્ડિયા ડે પરેડમાં હિસ્સો લીધો હતો.

પૂર્વ ભારતીય ક્રિકેટ પણ જોડાયા

પૂર્વ ભારતીય ક્રિકેટર આર.પી. સિંહ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.તેમાં મેસાચુસેટ્સ તથા ન્યૂ ઈંગ્લેન્ડના અનેક નેતાઓએ ભાષણ આપ્યું હતું.ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ-ન્યૂ ઈંગ્લેન્ડના અધ્યક્ષ અભિષેક સિંહના કહેવા પ્રમાણે બોસ્ટનમાં પ્રથમ વખત ઈન્ડિયા ડે પરેડનું આયોજન થયું જે ઐતિહાસિક સ્તરે સફળ રહી છે.તેનો સંપૂર્ણ શ્રેય શહેરમાં વસતા ભારતીય-અમેરિકન્સના ફાળે જાય છે.

મોદીના નવા પ્લેનમાં સ્વિમિંગ પૂલ, જેમાં નહાતા વિદેશ જાય છે : અધિર રંજન ચૌધરી
JEE-NEET પર સરકાર નહીં માને તો આ 1976ની નસબંધીના નિર્ણય જેવી ભૂલ હશે: સ્વામી
બોગસ દસ્તાવેજોથી બાંગ્લાદેશી બની ગયો ભાજપના લઘુમતી મોરચાનો અધ્યક્ષ !
વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી
ઈકોનોમીની મદદે રશિયાની સેન્ટ્રલ બેંક, વ્યાજદર બમણાં કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article કાબુલમાં ભારતની એમ્બેસી ફરી શરુ, ખુશખુશાલ તાલિબાને ભારતને કરી આવી અપીલ
Next Article હર ઘર તિરંગા અભિયાને 10 લાખ લોકોને રોજગારી આપી, 500 કરોડના તિરંગાનુ વેચાણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up