By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ થતાં પોલીસ ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ થતાં પોલીસ ફરિયાદ
GeneralSouth Gujarat

બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ થતાં પોલીસ ફરિયાદ

HM News
Last updated: 10/12/2021 12:19 PM
HM News
4 years ago
Share
SHARE

કામરેજ : સુરત જિલ્લાના કામરેજ ખાતે હરીવીલા સોસાયટીમાં રહેતી 18 વર્ષીય યુવતી ઘરેથી
બ્યુટીપાર્લરમાં જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ જતાં પરિવારજનોએ કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કામરેજ ખાતે નનસાડ રોડ ઉપર આવેલ હરીવીલા સોસાયટીમાં મકાન નંબર-57માં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના જીથુડી ગામના વતની જયસુખભાઇ કાળુભાઇ વઘાસીયા કે જેઓ મંડપ સર્વિસનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 18 વર્ષીય પુત્રી હાર્મીબેન કે જે ઘરેથી બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળી હતી.ત્યારબાદ તે પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી તેની કોઈ ભાળ ન મળતા આખરે યુવતીના પિતાએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ચંદા કોચરે વિડિયોકોનના ચેરમેનને પતિ દિપકની કંપનીમાં રોકાણ કરવા કહ્યું હતું
ભર ઉનાળે પાણીના વલખાં : વડોદરાના સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો
પંજાબના મોગામાં ક્રેશ થયેલ મિગ-21 ના પાઈલોટ અભિનવ ચૌધરી શહીદ, જાણો તેમની અને પરિવારની સુવાસ વિશે
1 જાન્યુઆરીથી GSTનાં રીર્ટન ભરવાનાં નિયમો બદલાશે
રાજયમાં વરસાદી પરિસ્થતિ અંગે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક યોજી
Share This Article
Facebook Email Print
Previous Article કડોદરા અને વડદલા પાસે ને.હા-48 ઉપર શેરડી ભરેલી ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક જામ સર્જાયો
Next Article સાસરીમાં જવા નીકળેલ વ્યારાના યુવાનનું રતનીયા નજીક કાર અડફેટે મોત.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up