By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્રહ્મોસ’ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલના નવા વેરીઅન્ટનું ભારતે સફળ પરીક્ષણ કર્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બ્રહ્મોસ’ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલના નવા વેરીઅન્ટનું ભારતે સફળ પરીક્ષણ કર્યું
GeneralNational

બ્રહ્મોસ’ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલના નવા વેરીઅન્ટનું ભારતે સફળ પરીક્ષણ કર્યું

HM News
Last updated: 21/01/2022 6:11 AM
HM News
4 years ago
Share
SHARE
  • આ અગાઉ 11મી જાન્યુ.એ ‘યુદ્ધ જહાજ’ વિશાખાપટ્ટનમ ઉપરથી મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું

નવી દિલ્હી : ભારતે,ગુરૂવારે ઓડિશાના બાલાસોરના સમુદ્ર-તટ ઉપરથી બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલનાં નવા વેરીયન્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું.આ માહિતી કેટલીક ન્યુઝ એજન્સીઓએ,સંરક્ષણ વિભાગના જણાવવાથી પ્રસિદ્ધ કરી હતી.

આ અંગે સૂત્રો જણાવે છે કે બ્રહ્મોસનું આ નવું વેરીયન્ટ કેટલીક નવી ટેકનિકલ બાબતોથી સજ્જ કરાયું હતું.આથી આ પરીક્ષણ સાથે નવા ટેકનિકલ સાધનોનું પણ પરીક્ષણ થઈ ગયું છે અને તેમાં સફળતા પણ મળી છે.

આ પૂર્વે ભારતે આ જ મિસાઇલનું એક પરીક્ષણ યુદ્ધ નૌકા વિશાખાપટ્ટનમ ઉપરથી તા.11મી જાન્યુઆરીએ કર્યું હતું અને તે પણ સફળ રહ્યું હતું.અને મિસાઇલ તેના નિર્ધારિત નિશાન ઉપર ત્રાટક્યું હતું.

આ બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રૂસ વચ્ચે થયેલા કરારો પ્રમાણે ભારતમાં જ બનાવવામાં આવે છે.તેનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોરકોવા નદીના બ્રહ્મ-મોસ નામને જોડી રાખવામાં આવ્યું છે.તેની સમગ્ર સંરચના ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ કરી છે.

આ મિસાઇલ પરીક્ષણ જે યુદ્ધ જહાજ વિશાખાપટ્ટનમ ઉપરથી કરાયું તે યુદ્ધ જહાજ ભારતનું અત્યંત આધુનિક સ્વ-નિર્મિત યુદ્ધ જહાજ છે.તેમાં પણ શસ્ત્રોની નવી પ્રણાલિકા ગોઠવવામાં આવી છે અને તે મિસાઇલ્સ છોડવા માટેની સંપૂર્ણ પ્રણાલિકા ધરાવે છે.આ ઉપરાંત બ્રહ્મોસની આ નવી આવૃત્તિમાં બીજા યુદ્ધ જહાજો ઉપર પણ ગોઠવવામાં આવી છે.

બ્રહ્મોસને પાણીની નીચેથી પણ છોડી શકાય તેવી આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી છે.જે ભારતની સબમરીનોમાં ગોઠવવામાં આવી રહી છે.તેની મિત્ર દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે.તે પણ સર્વવિદિત છે કે,ભારતે સંપૂર્ણતઃ સ્વનિર્મિત તેવી તેની પહેલી અણુ સબમરીન અરિહન્ત પણ કાર્યરત કરી દીધી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત અમેરિકન યુદ્ધજહાજને ચીનની ધમકી
Next Article નવા સંસદ ભવનના નિર્માણકાર્યના ખર્ચમાં 29%નો વધારો,અંદાજિત ખર્ચ 1,250 કરોડ સુધી પહોંચી શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up