By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્રિટનનું અર્થતંત્ર બેહાલ, બેરોજગારી દર વધીને 4.5% થયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > બ્રિટનનું અર્થતંત્ર બેહાલ, બેરોજગારી દર વધીને 4.5% થયો
BusinessGeneralInternational

બ્રિટનનું અર્થતંત્ર બેહાલ, બેરોજગારી દર વધીને 4.5% થયો

HM News
Last updated: 13/10/2020 10:53 AM
HM News
5 years ago
Share
SHARE

લંડન : કોરોના વાયરસની મહામારીથી દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓને કમરતોડ ફટકો પડ્યો છે.વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓ પૈકીનું બ્રિટનનું અર્થતંત્ર પણ નબળું પડ્યુ છે.બ્રિટનમાં બેરોજગારીની સમસ્યા વધી રહી છે.બ્રિટનમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં મધીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે.જે એ વાતના સ્પષ્ટ સંકેત આપે છે કે બ્રિટિશ સરકાર તરફથી આપવામાં આવેલ વેતન-સમર્થન યોજનાને આ મહિના સમાપ્ત થયા બાદ દેશમાં બેરોજગારીના દરમાં ચિંતાજનક વધારો થઇ શકે છે.

બ્રિટનના આંકડાકીય વિભાગે આજે મંગળવારે કહ્યુ કે,ઓગસ્ટમાં સમાપ્ત થયેલા ત્રણ મહિનાના દરમિયાન બેરોજગારોની સંખ્યા અગાઉના ત્રણ મહિનાની તુલનાએ 1,38,000 વધી છે. જેના પગલે બીજી બાજુ બ્રિટનમાં બેરોજગારીનો દર 4.1 ટકાથી વધીને 4.5 ટકા થઇ ગયો છે.અત્યાર સુધી બ્રિટનમાં સરકારની વેતન સમર્થન યોજનાના લીધે અમેરિકાની જેમ બેરોજગારોની સંખ્યા ઝડપથી વધી નથી.બ્રિટનની સરકાર એવા કર્મચારીઓને સંપૂર્ણ વેતન આપી રહી છે જેમને નોકરીમાંથી કાઢવામાં આવ્યા નથી.બ્રિટનમાં લગભગ 12 લાખ લોકોએ આ વેતન સમર્થન યોજનાનો લાભ મેળવ્યો છે.

સરકારને આ યોજના પાછળ લગભગ 40 અબજ પાઉન્ડ કે 52 અબજ ડોલરનો ખર્ચ કરવો પડ્યો છે.એક સમયે બ્રિટનની 30 ટકા વસ્તી રજાઓ પર હતી. અલબત્,આ કર્મચારીઓ છેલ્લા કેટલાંક સપ્તાહથી કામકાજ કરી રહ્યા નથી,પરંતુ તેમને બેરોજગાર ગણી શકાય નહીં.બ્રિટનમાં સરકારની આ વેતન સમર્થન સ્કીમ ચાલુ મહિને ઓક્ટોબરમાં સમાપ્ત થઇ રહી છે.જેનાથી હાલ બળજબરી પૂર્વક રજાઓ મોકલવામાં આવેલા લોકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે.આમ બ્રિટનમાં બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં સંજય લીલા ભણશાલી સહિત ફિલ્મી હસ્તીઓને નોટિસ
Next Article RBIએ ઓગસ્ટમાં 5.31 અબજ ડોલર મૂલ્યની અમેરિકન કરન્સી ખરીદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up