By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્લેક મનીને ‘વ્હાઈટ’કરવામાં ચીન પ્રથમઃ ભારત પણ વધારે પાછળ નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > બ્લેક મનીને ‘વ્હાઈટ’કરવામાં ચીન પ્રથમઃ ભારત પણ વધારે પાછળ નથી
BusinessGeneralInternational

બ્લેક મનીને ‘વ્હાઈટ’કરવામાં ચીન પ્રથમઃ ભારત પણ વધારે પાછળ નથી

HM News
Last updated: 04/03/2020 8:59 AM
HM News
6 years ago
Share
SHARE

ભારતમાં વ્યાપાર સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગની ગતિવિધિઓ દ્વારા અંદાજિત ૮૩.૫ અબજ ડોલરની રકમની ચોરી કરવામાં આવે છે

નવી દિલ્હી: વ્યાપાર દ્વારા કાળા નાણાંને સફેદ કરવામાં ભારત  દુનિયાના ૧૩૫ દેશોની યાદીમાં ત્રીજા સ્થાને છે. અમેરિકન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ગ્લોબલ ફાઈનાન્સ ઈન્ટિગ્રિટી (GFI)ના મંગળવારે રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર, ભારતમાં વ્યાપાર સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગની ગતિવિધિઓ દ્વારા અંદાજિત ૮૩.૫ અબજ ડોલરની રકમની ચોરી કરવામાં  આવે છે. GFIએ કોષના ગેરકાયદેસરના પ્રકારથી અયોગ્ય રીતે કમાણી, પૈસાને સ્થાનાંતરિક કરવા અને આંતરરાષ્ટ્રીય સીમા પર ઉપયોગ કરવાના રૂપમાં  વર્ગીકૃત કર્યું છે. ગેરકાયદેસર રીતે રૂપિયાના પ્રવાહના મુખ્ય સ્ત્રોતોમાં ભ્રષ્ટાચાર, વાણિજિયક ટેકસ ચોરી અને ઈન્ટરનેશનલ સ્તરના ગુના આવે છે. GFIના રિપોર્ટ ‘૧૩૫ વિકાસશીલ દેશોમાં વ્યાપાર સંબંધિત નાણાંકિય પ્રવાહ ૨૦૦૮-૧૭’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બાબતે ચીન ૪૫૭.૭ અબજ ડોલરની  રકમની ટેકસ ચોરી સાથે પ્રથમ સ્થાને આવે છે. ત્યારબાદ મેકિસકો (૮૫.૩ અબજ ડોલર), ભારત (૮૩.૫ અબજ ડોલર), રશિયા (૭૪.૮ અબજ ડોલર) અને પોલેન્ડ  (૬૬.૩ અબજ ડોલર)નો નંબર આવે છે. રિપોર્ટમાં ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું છે કે, માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર કરનારા ગ્રુપ મની લોન્ડ્રિંગની ટેકનીક દ્વારા નાર્કોટિકસના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ કારોની ખરીદીમાં કરે છે અને તેને ડ્રગના સ્ત્રોત દેશોમાં નિકાસ કરવામાં આવે છે અને વેચવામાં આવે છે. આ રીતે આ એક ગેરકાયદેસરનો નાણાંકીય પ્રવાહ થયો. GFIના વરિષ્ઠ અર્થશાસ્ત્રી રિક રાવડને કહ્યું કે, એવી રકમ જેના પર ટેકસ નથી ચૂકવાયો, અને આશય છે કે, આયાતકરો અને નિકાસકારોના દેશોની સરકારો તરફથી તેના પર યોગ્ય રીતે ટેકસ ચૂકવવામાં લગાવાયો નથી. રાવડને કહ્યું કે, આ કારણ છે કે, અમારું માનવું છે કે, વ્યાપારમાં બિલોમાં મૂલ્યની સાચી જાણકારી ન આપવી એક મોટી સમસ્યા છે. આનાથી વ્યાપારમાં એખે મોટી રકમ પર ટેકસ લાગતો નથી. આનાથી દેશોને અબજો ડોલર્સનું નુકસાન થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રીઝર્વ બેંક ૧૦૦ રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારીમાં
Next Article અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેની પ્રાઈમરી ચૂંટણીમાં 8 રાજ્યોમાં જો બિડનનું પલ્લું ભારે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up