By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભરૂચ : વોન્ટેડ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રની 53 દિવસે ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભરૂચ : વોન્ટેડ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રની 53 દિવસે ધરપકડ
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભરૂચ : વોન્ટેડ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રની 53 દિવસે ધરપકડ

HM News
Last updated: 20/10/2021 8:48 AM
HM News
4 years ago
Share
SHARE

જંબુસરના તાલુકા કોંગ્રેસપ્રમુખના પુત્ર અને તેના સાગરીતો દ્વારા સિગામ ગામની સીમમાં તેના પોલ્ટ્રીફાર્મમાં ગેરકાયદે એફેડ્રિન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો.દરમિયાનમાં ગત 26મી ઓગસ્ટે એસઓજીની ટીમે દરોડો પાડી 9.46 લાખનું કેમિકલ જપ્ત કરી જે-તે સમયે 3 શખસ ઝડપાયા હતા.ઘટનામાં તાલુકા કોંગ્રેસના પુત્ર ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવને વોન્ટેડ જાહેર કરાયો હતો.એસઓજીએ 53 દિવસ બાદ આખરે તેને ઝડપી પાડ્યો હતો.

જંબુસર તાલુકાના સિગામ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રીફાર્મમાં ગેરકાયદે રીતે તાલુકા કોંગ્રેસપ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદીપસિંહ અને તેના સાગરીતો એફેડ્રિન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતા હોવાની ચોક્કસ બાતમી મળતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ કે. ડી. મંડોરા અને તેમની ટીમે ગત 26મી ઓગસ્ટે દરોડો પાડ્યો હતો.ટીમે સ્થળ પરથી વિવિધ પ્રકારનાં 8થી વધુ કેમિકલનો કુલ 9.46 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે સ્થળ પરથી ઓમપ્રકાશ રામલાલ સાકરિયા,અમનસિંઘ નરેન્દ્રસિંઘ તેમજ નિતેષ રામપ્રકાશ પાંડેને પોલીસે ઝડપી પાડ્યા હતાં.જ્યારે ફેક્ટરી ચલાવવા માટે નાણાકીય વ્યવહાર કરવા સાથે અન્ય જરૂરી સામાન પૂરો પાડનાર ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવને વોન્ટેડ જાહેર કરાયો હતો.છેલ્લા 53 દિવસથી એસઓજીની ટીમ તેને શોધવાની કવાયતમાં હતી. દરમિયાનમાં ભવદીપસિંહ સિગામ તેના વતને આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળતાં એસઓજીની ટીમે જંબુસર બાયપાસ પર વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.પોલીસે મામાલમાં તેની સાથે અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ એ જાણવા રિમાન્ડની કવાયત હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next Article કાશ્મીરમાંથી મોટાપાયે હિજરત : બિહારની ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up