By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભર ઉનાળે ગિરિમથક સાપુતારામાં જામ્યું ગાઢ ધુમ્મસ, ઉનાળામાં શિયાળા જેવો માહોલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભર ઉનાળે ગિરિમથક સાપુતારામાં જામ્યું ગાઢ ધુમ્મસ, ઉનાળામાં શિયાળા જેવો માહોલ
GeneralSouth Gujarat

ભર ઉનાળે ગિરિમથક સાપુતારામાં જામ્યું ગાઢ ધુમ્મસ, ઉનાળામાં શિયાળા જેવો માહોલ

HM News
Last updated: 27/05/2022 7:51 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ચાલુ વર્ષે ગિરિમથક સાપુતારાનો માહોલ ખુસનુંમાં જણાઈ રહ્યો છે પ્રવાસીઓની અવરજવર ફરી વધી છે.જેને લઈને સાપુતારા તેના અસલ સ્વરૂપમાં જોવા મળે છે.હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડકમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ત્યારે ડાંગ જીલ્લાના સાપુતારામાં ગરમીમાં રાહત મેળવવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા સાપુતારા ધુમ્મસની ચાદર તળે ઢંકાઈ ગયું હતું.વહેલી સવારે ધુમ્મસને કારણે વિઝીબીલીટી ઓછી રહેતા વાહન ચાલકોને તકલીફ હતી જ્યારે પ્રવાસીઓ ખુબ મોજમાં આવી ગયા હતા.અને તેમનો આનંદ બેવડાયો હતો. ચોમાસાને દસ્તક દેતું સાપુતારાનું વાતાવરણ લોકોને પોતાના તરફ આકર્ષી રહ્યું છે.સાપુતારા સહીત ડાંગ જિલ્લના વિવિધ પર્યટક સ્થળોએ પ્રાકૃતિક સૌન્દર્ય ખીલી ઉઠ્યું છે.સામાન્ય રીતે હાલ રાજ્યમાં સરેરાસ 40 ડીગ્રી કરતા વધુ તાપમાન રહે છે ત્યારે સાપુતારામાં 22 થી 28 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહિયાં આવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે, આ છે મામલો
CR પાટીલના કેજરીવાલ પર પ્રહાર,કહ્યું કે 10 લાખ નોકરી આપવાની વાત કરે છે, કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું …
સુરત તક્ષશિલા દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણઃ મોતને ભેટેલા 22 માસૂમોને અપાઇ આશ્રુભીની શ્રદ્ધાંજલિ
બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાનો કોઈ કારણ નથી : FACEBOOK
મોદીજી, તમારા મિત્ર અબ્બાસને જ પૂછો કે નુપુર શર્માએ આપેલુ નિવેદન કેટલુ યોગ્ય હતુ? ઓવૈસી
Share This Article
Facebook Email Print
Previous Article યુઝર્સની પ્રાઇવસીના ભંગ બદલ ટ્વિટરને રૂ.1,200 કરોડનો દંડ
Next Article કડોદરાના યુવાનને OLX પરથી ગાડી ખરીદવાનું ભારે પડ્યું, 1.56 લાખ ગુમાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up