By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે કડોદરા ખાતે સભા સંબોધશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે કડોદરા ખાતે સભા સંબોધશે
GeneralSouth Gujarat

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે કડોદરા ખાતે સભા સંબોધશે

HM News
Last updated: 06/05/2022 6:04 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : આગામી સમયમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના આગોતરા આયોજનને લઇ ભાજપ દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જેનાં ભાગરૂપે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાંસુરત જિલ્લાના કડોદરાના અકળામુખી હનુમાનજીનાં મંદિરની સામે ગ્રાઉન્ડ પર પેજ સમિતિ સંમેલન યોજવામાં આવનાર છે.જે કાર્યક્રમમાં 35 હજારથી વધું સભ્યોને રાષ્ટ્રીય અધ્યક્ષ સંબોધશે સાથેજ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમનો સુરત જીલ્લામાં પ્રારંભ કરવામાં આવશે..

ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ, સુરત jiલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ, બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર, સુ.ડી.કોંનાં ચેરમેન નરેશ પટેલ, ખાંડ ઉદ્યોગ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ કેતન પટેલ તેમજ ભરતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં બારડોલીના પરિશ્રમ પાર્કમાં આવેલ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, રાજ્ય મંત્રી મુકેશ પટેલ તેમજ પ્રમુખ સંદીપ દેસાઈએ માહીતી આપતાં જણાવ્યું હતુ કે સુરત જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરો મળી આશરે 35 હજારથી વધારે પેજ સમિતિ સભ્યો કડોદરા ખાતે એકત્ર થશે.જયાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન આપી માહીતી પુરી પાડશે, આ કાર્યક્રમ પહેલા રાષ્ટ્રીય અધયક્ષની આગેવાનીમાં સરદાર શોપિંગ છત્રાલા ફાર્મથી અકળામુખી હનુમાનજીનાં મંદીર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે આ પત્રકાર પરિષદ માં પ્રદેશ મીડિયા ના સદસ્ય તેજશ વશી, બારડોલી sah ઇન્ચાર્જ સુરેશ રાઠોડ હાજર રહ્યા હતા

આંધ્રપ્રદેશમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં વિસ્ફોટ થતાં એકનું મોત, 3 ઘાયલ
અધિકારીઓ પાસે તમારું કામ બાકી હોય તો પતાવી દેજો, હવે થોડા જ દિવસ છે, બધા બદલાશે
હિમાચલની બલજીતે એક જ મહિનામાં 8,000 મીટરથી ઉંચા 4 શિખરો સર કરીને સર્જ્યો રેકોર્ડ
સીમા વિવાદ વચ્ચે ચીનનાં દુશ્મન તાઇવાને ભારતને આપ્યો ટેકો, વેબસાઈટ પર ભગવાન રામ અને ડ્રેગનનો ફોટો કર્યો પોસ્ટ
જળ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સુજલામ સુફ્લામ જળઅભિયાનનો 2023માં આ મહિનાથી થશે પ્રારંભ
Share This Article
Facebook Email Print
Previous Article “શબરીધામ ટ્રસ્ટી મંડળની” ગુજરાતના મુખ્યમંત્રીય ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજાઈ
Next Article બારડોલી ખાતે પરશુરામ ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up