By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપના કાર્યાલય બહાર TMC કાર્યકર્તાઓનો હોબાળો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપના કાર્યાલય બહાર TMC કાર્યકર્તાઓનો હોબાળો
GeneralNationalPolitics

ભાજપના કાર્યાલય બહાર TMC કાર્યકર્તાઓનો હોબાળો

HM News
Last updated: 02/05/2021 9:22 AM
HM News
4 years ago
Share
SHARE

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ હેટ્રીક તરફ આગળ વધી રહી છે.રવિવારે બપોર સુધીમાં મમતા બેનર્જીની પાર્ટીએ 200નો આંકડો પાર કરી લીધો હતો.જ્યારે ભાજપ 90 સીટની અંદર અટકીને રહી હતી.

બપોર સુધીના વલણથી જ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે બંગાળમાં ફરી એકવા મમતા બેનર્જીની સરકાર ત્રીજીવાર બનવા જઈ રહી છે.પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી સવારથી મમતા બેનર્જી પાછળ હતા પરંતુ બપોર સુધીમાં તેઓ શુભેંદુ અધિકારીથી આગળ નીકળી ગયા હતા. 1.40 સુધીની મત ગણતરી સુધીમાં મમતા 2700 મતોથી આગળ હતા.

મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ટીએમસીના સમર્થકો પણ ઉજવણીઓ કરવા લાગ્યા હતા.કલકત્તામાં ટીએમસી અને ભાજપના સમર્થકો આમને સામને આવ્યા હતા.ટીએમસીના કાર્યકરોએ અહીં ભાજપ કાર્યાલય બહાર નારેબાજી કરી હતી.

ગુજરાત ચૂંટણી : કોંગ્રેસે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી, શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ મળી
યુક્રેનની પરિસ્થિતિને લઈ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા બેઠકનું આયોજન
ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો
અમદાવાદના શાહીબાગમાં આગ, ઘરની બાલ્કનીમાં ફસાયેલી 19 વર્ષીય યુવતીનું મોત
રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ
Share This Article
Facebook Email Print
Previous Article પ.બંગાળ માં મમતા નો જાદુ છવાયો ; ભાજપનો ચૂંટણી ખર્ચો માથે પડ્યો !! ડાબેરીઓ – કોંગ્રેસ ગઠબંધનનું અસ્તિત્વ ખતમ
Next Article આસામમાં ભાજપે ભગવો લહેરાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up