By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના ટોચના ત્રણ નેતાએ દિલ્હીથી આદેશ આપ્યા બાદ અપસેટ ફડણવીસ તૈયાર થયા ડેપ્યુટી સીએમ બનવા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના ટોચના ત્રણ નેતાએ દિલ્હીથી આદેશ આપ્યા બાદ અપસેટ ફડણવીસ તૈયાર થયા ડેપ્યુટી સીએમ બનવા
GeneralMumbai

ભાજપના ટોચના ત્રણ નેતાએ દિલ્હીથી આદેશ આપ્યા બાદ અપસેટ ફડણવીસ તૈયાર થયા ડેપ્યુટી સીએમ બનવા

HM News
Last updated: 01/07/2022 5:37 AM
HM News
4 years ago
Share
SHARE

એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનું પદ આપવાની જાહેરાત ગઈ કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી બીજેપી મહારાષ્ટ્રની નવી સરકારનું નેતૃત્વ કરશે એવી અપેક્ષા હતી ત્યારે બીજેપીએ આખી ઘટનાને એક નાટકીય વળાંક આપતાં પક્ષના જ સભ્ય દેવેન્દ્ર ફડણવીસની સર્વસંમતિ ધરાવતા નેતાને મુખ્ય પ્રધાનપદે આરૂઢ કરવાના સ્થાને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા.જોકે દેવેન્દ્ર ફડણવીસને પછીથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવા માટે સહમત કરાયા હતા.

એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનું પદ આપવાની જાહેરાત ગઈ કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી.તેમણે કહ્યું હતું કે હું કૅબિનેટથી દૂર રહીશ.જોકે માત્ર બે જ કલાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપી હાઈ કમાન્ડે આ નિર્ણય બદલીને તેમને રાજ્ય તેમ જ પક્ષના હિત માટે શિંદેના ડેપ્યુટી બનવા જણાવ્યું હતું.સેનાના બળવાખોર નેતાઓ ગોવાથી મુંબઈ પાછા ફર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે ગઈ કાલે બપોરે ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા.

જેમ ​એકનાથ શિંદેનો બળવો નાટકીય હતો એમ દિવસના ઉત્તરાર્ધમાં આવેલો વળાંક પણ ઓછો નાટકીય નહોતો.દેવેન્દ્ર ફડણવીસે સત્તામાં ભાગીદાર થવાનો ઇનકાર કરતાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દિલ્હીમાં કહ્યું કે પક્ષની કેન્દ્રીય કમિટીએ તેમને નાયબ મુખ્ય પ્રધાન બનવા જણાવ્યું છે.તેમણે ફડણવીસને અંગત રીતે પાર્ટી તથા રાજ્યની જનતાના હિતને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારવા કહ્યું હતું.

તેમની પાછળ તરત જ ગૃહપ્રધાન અમિત શાહે પણ ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકાર્યું હોવાની ટ્વીટ કરીને જણાવ્યું હતું.સૂત્રોએ જણાવ્યા અનુસાર ફડણવીસ રાજ્ય એકમના વડા બનવા માગતા હતા,પરંતુ પાર્ટી હાઈ કમાન્ડ તેમની સાથે સહમત નહોતા થયા.શિંદે અને ફડણવીસે તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા દરબાર હૉલમાં શપથ ગ્રહણ કર્યા હતા,જ્યાં મંચ પર ફડણવીસની બેઠક બનાવવા માટે વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા હતા

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાતથી થાણેવાસીઓમાં ઉત્સાહનું મોજું
Next Article સોચા થા ક્યા, ક્યા હો ગયા…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up