By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના નવા પ્રદેશ સંગઠન માળખાની રચનામાં સૌરાષ્ટ્રને બટકું : એકમાત્ર ભીખુ દલસાણીયા સિવાયના તમામ મહામંત્રીઓ બદલાયા : એક ઉપપ્રમુખ અને ચાર મંત્રી મહિલા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના નવા પ્રદેશ સંગઠન માળખાની રચનામાં સૌરાષ્ટ્રને બટકું : એકમાત્ર ભીખુ દલસાણીયા સિવાયના તમામ મહામંત્રીઓ બદલાયા : એક ઉપપ્રમુખ અને ચાર મંત્રી મહિલા
GeneralGujarat NowPolitics

ભાજપના નવા પ્રદેશ સંગઠન માળખાની રચનામાં સૌરાષ્ટ્રને બટકું : એકમાત્ર ભીખુ દલસાણીયા સિવાયના તમામ મહામંત્રીઓ બદલાયા : એક ઉપપ્રમુખ અને ચાર મંત્રી મહિલા

HM News
Last updated: 08/01/2021 9:38 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે લાંબા સમયગાળા પછી પોતાના નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી છે અને તેમાં સૌરાષ્ટ્ર ભાગે માત્ર બટકું મળ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.સોરાષટ્રના પાટનગર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉન ગણાતા રાજકોટ શહેરમાંથી કોઈની પસંદગી ન કરાતા ભારે ચચર્િ થઈ રહી છે.ભાજપના પ્રદેશ આગેવાન નીતિનભાઈ ભારદ્વાજની પસંદગી સંગઠન માળખામાં મહામંત્રી તરીકે કરવામાં આવશે તેવી વાતો ઘણા સમયથી ચચર્મિાં હતી પરંતુ આજે જાહેર કરાયેલા સંગઠન માળખામાં તે જોવા મળ્યું નથી.નીતિનભાઈ ભારદ્વાજને રાજ્યસભાની ચૂંટણી માટે સંગઠન માળખામાં લેવાયા નથી તેવી વાતો પણ થઈ રહી છે.

પ્રદેશ સંગઠન માળખામાં એક મહામંત્રી,સંગઠન મહામંત્રી અને ચાર મહામંત્રીઓ હોય છે.સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયાને યથાવત રાખવામાં આવ્યા છે.તે સિવાય તમામ મહામંત્રીઓના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભીખુભાઈ દલસાણીયા પાસે સંગઠન મહામંત્રીની જવાબદારી યથાવત રાખીને અન્ય ચાર મહામંત્રીઓમાં ભાર્ગવ ભટ્ટ,રજનીભાઇ પટેલ,પ્રદીપભાઇ વાઘેલા અને વિનોદભાઈ ચાવડાનો સમાવેશ કરાયો છે.

22 સભ્યોના આ સંગઠન માળખામાં ઉપપ્રમુખ તરીકે વઢવાણના વષર્બિેન દોશીને જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે આઠ મંત્રીઓમાંથી ચાર મંત્રીની જવાબદારી મહિલાઓને આપવામાં આવી છે.જે મહિલાઓને મહામંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં દાહોદના કૈલાસબેન પરમાર,નડિયાદના જહાન્વી બેન વ્યાસ,નવસારીના શીતલબેન સોની અને નૌકાબેન પ્રજાપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાત ઉપપ્રમુખ,પાંચ મહામંત્રી અને આઠ મંત્રી સહિત 22 હોદ્દેદારોના બનેલા પ્રદેશ સંગઠન માળખામાં કોષાધ્યક્ષની જવાબદારી સુરેન્દ્રભાઈ પટેલને અને સહ કોષાધ્યક્ષની જવાબદારી અમદાવાદના ધર્મેન્દ્રભાઈ શાહને સોંપવામા આવી છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાટીલ VS રૂપાણી ? પાટીલની ‘પ્રદેશ ટીમ’માં રૂપાણીના રાજકોટનું કોઈ જ સ્થાન નહીં ! શહેર જિલ્લા ભાજપમાં અંદરખાને શરૂ થયો ગણગણાટ
Next Article C.R. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનમાંથી વરસોથી જામેલા ક્યા 15 નેતાનાં પત્તાં કાપી નાખ્યાં ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up