By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના નેતાઓને જ આમંત્રણ નહીં માત્ર ભીડ ભેગી કરવાનું જ કામ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભાજપના નેતાઓને જ આમંત્રણ નહીં માત્ર ભીડ ભેગી કરવાનું જ કામ
AhmedabadGeneral

ભાજપના નેતાઓને જ આમંત્રણ નહીં માત્ર ભીડ ભેગી કરવાનું જ કામ

HM News
Last updated: 24/02/2020 10:20 AM
HM News
6 years ago
Share
SHARE

– ગમે તે કરો, લોકોને એકઠા કરો

– નમસ્તે કાર્યક્રમમાં આવવાને બદલે નેતાઓનેભીડ ભેગી કરવાનું કામ સોપાયું

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ એકઠી કરવી ભાજપ-સરકરા માટે પડકારરૂપ બન્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પના વારંવાર રટણને પગલે મોટી જનમેદની ભેગી કરવા સામે પડકાર સર્જાતાં ભાજપના નેતાઓને નમસ્તે કાર્યક્રમનુ આમંત્રણ અપાયુ જ ન હતું બલ્કે ભીડ ભેગી કરવાનુ જ કામ સોંપાયુ હતું.

Contents
– ગમે તે કરો, લોકોને એકઠા કરો– નમસ્તે કાર્યક્રમમાં આવવાને બદલે નેતાઓનેભીડ ભેગી કરવાનું કામ સોપાયું

ડોનાલ્ડ ટ્રમ્પે એવું રટણ કર્યુંકે,અમદાવાદમાં મને આવકારવા માટે 70 લાખ લોકો એકઠાં થવાના છે. આ ક્ષણ જોવા હું ખુબ જ આતુર છું.અમેરિકન પ્રેસિડેન્ટના કથન બાદ ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો હતો.

આ ઉપરાંત આમંત્રણ કાર્ડની વહેચણીમાં ય એવા છબરડાં સર્જાયા હતાં કે,છેલ્લી ઘડી સુધી મંત્રી-ધારાસભ્યોને ય કાર્ડ મળી શક્યા ન હતાં. આ તરફ,ભાજપના ઘણાં નેતાઓને નમસ્તે ટ્રમ્પમાં જવા ઇચ્છા હતી પણ તેઓને ય આમંત્રણ કાર્ડ મળ્યા ન હતાં.

ભાજપના નેતાઓને મોટેરા સ્ટેડિયમમાં ભાષણ સાંભળવાને બદલે ભીડ ભેગી કરવાના કામે લગાડવામાં આવ્યા હતાં. કોઇપણ ભોગે મોટેરા સ્ટેડિયમ અને રોડ શોમાં લોકોને લાવવા એ મોટો પડકાર હતો. છેલ્લા દિવસ સુધી ભાજપના નેતાઓ ભીડ એકત્ર કરવાના  કામે લાગ્યા હતાં. નેતાઓને રીતસર લોકો લાવવા ટાર્ગેટ અપાયા હતાં

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શાહીનબાગના મધ્યસ્થીઓએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો, બુધવારે થશે સુનવણી
Next Article કેજરીવાલ, સિસોદિયાની હાજરીથી અમને કોઈ તકલીફ નથી: અમેરિકન એમ્બસી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up