By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપના નેતાજી પાર્કમાં કરી રહ્યા હતા અન્ય મહિલા સાથે પ્રેમક્રિડા,પત્નીએ રંગેહાથ પકડી ચપ્પલથી ફટકાર્યા : જુઓ વિડિઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપના નેતાજી પાર્કમાં કરી રહ્યા હતા અન્ય મહિલા સાથે પ્રેમક્રિડા,પત્નીએ રંગેહાથ પકડી ચપ્પલથી ફટકાર્યા : જુઓ વિડિઓ
GeneralNational

ભાજપના નેતાજી પાર્કમાં કરી રહ્યા હતા અન્ય મહિલા સાથે પ્રેમક્રિડા,પત્નીએ રંગેહાથ પકડી ચપ્પલથી ફટકાર્યા : જુઓ વિડિઓ

HM News
Last updated: 23/08/2022 12:13 PM
HM News
3 years ago
Share
SHARE

– પર સ્ત્રી સાથે જાહેરમાં ‘અંગત પળો’ ભોગવવી ભાજપના નેતાને ભારે પડી ગઈ.પત્નીએ ચપ્પલે ચપ્પલે માર્યા.ઉત્તર પ્રદેશના કાનપુરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના નેતાને તેમની પત્ની ચપ્પલથી પીટાઈ કરી રહી છે.ભાજપના નેતાની પત્નીએ તેને બીજી મહિલા સાથે પાર્કમાં રંગે હાથ પકડ્યો ત્યારબાદ તો તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને પતિની બરાબર ધુલાઈ કરી નાખી.

ઉત્તર પ્રદેશના કાનપુરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના નેતાને તેમની પત્ની ચપ્પલથી પીટાઈ કરી રહી છે.ભાજપના નેતાની પત્નીએ તેને બીજી મહિલા સાથે પાર્કમાં રંગે હાથ પકડ્યો ત્યારબાદ તો તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો અને પતિની બરાબર ધુલાઈ કરી નાખી.આ દરમિયાન ત્યાં ખુબ હંગામો પણ મચ્યો.આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બીજી મહિલા સાથે રંગે હાથ પકડ્યો

મળતી માહિતી મુજબ ભાજપના નેતા પાર્કમાં બીજી મહિલા સાથે હતા.આ દરમિયાન તેમની પત્નીએ તેમને રંગે હાથ પકડ્યા.ગુસ્સે ભરાઈને પત્નીએ પતિની ચપ્પલથી ધુલાઈ કરી.ભાજપના નેતાની પત્ની કુટુંબીજનો સાથે ત્યાં પહોંચી હતી.પતિની પીટાઈ જોઈને ભીડ ભેગી થવા લાગી.ત્યાં હંગામો વધી રહ્યો હતો.ત્યારબાદ પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી.

6 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

આ મામલો કાનપુરના આનંદપુરી પાર્કનો છે.ભાજપના નેતા મોહિત સોનકરના 6 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.ભાજપના નેતા પર આરોપ છે કે તે અનેક દિવસથી આ પ્રકારની હરકત કરી રહ્યા હતા.મોહિત સોનકરને એક પુત્ર અને પુત્રી પણ છે.

પોલીસે ગુનો નોંધ્યો

ઘટનાની સૂચના મળતા જ જૂહી પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને પોલીસ મથક લઈ ગઈ.ભાજપના નેતાની પત્ની અને મહિલાના કારોબારી પતિ મોની સોનકરે જૂહી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.એસીપી બાબુપુરવા, આલોક સિંહે કહ્યું કે આ મામલે યોગ્ય તપાસ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

મથુરા શ્રીકૃષ્ણ – શાહી ઇદગાહ કેસ વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશ, 8 ડિસેમ્બરે ફેંસલો ?
રામોલ હાથીજણ વોર્ડમાં વગર વરસાદે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો
સુરત : પુણાના યુવાને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતા રૂ. 2.20 લાખ ગુમાવ્યા
રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં મેઘમહેર થઇ શકે છે
મુંબઈમાં ભારે વરસાદનો કહેર, મલાડમાં ઢસડી પડી ચાર માળની બિલ્ડિંગ, 11ના મોત
Share This Article
Facebook Email Print
Previous Article હિંદુઓને ધર્મ પરિવર્તન કરાવવા આયોજિત થયો કાર્યક્રમ, પંજાબથી ખ્રિસ્તી પ્રચારકો બોલાવાયા : બેની ધરપકડ
Next Article મુંબઈના શ્રીમંત ગણપતિમંડળે ઉતરાવ્યો બાપ્પાનો ૩૧૬ કરોડ રૂપિયાનો વીમો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up