By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જાહેરમાં વાટયો ભાંગ્યો : ભાજપે કબૂલ્યું કે સુરતનું વરાછા એ આપનો ગઢ !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જાહેરમાં વાટયો ભાંગ્યો : ભાજપે કબૂલ્યું કે સુરતનું વરાછા એ આપનો ગઢ !
GeneralGujarat NowPolitics

ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જાહેરમાં વાટયો ભાંગ્યો : ભાજપે કબૂલ્યું કે સુરતનું વરાછા એ આપનો ગઢ !

HM News
Last updated: 28/11/2022 8:28 AM
HM News
3 years ago
Share
SHARE

દક્ષિણ ગુજરાત ગઢ ભાજપનો ગઢ ગણાય છે.આદિવાસી બહુલ વિસ્તારને બાકાત રખાય તો શહેરી વિસ્તારોમાં ભાજપ વન વે હજારોની લીડ સાથે જીતી જાય છે.વડોદરા અને સુરતમાં તો ભાજપનો દબદબો છે.આ વખતે માહોલ બદલાયો છે.વડોદરામાં ભાજપ માટે બળવાખોરો તો સુરતમાં આપ માથાનો દુખાવો બની છે.

વડોદરામાં દિનુમામા અને મધુ શ્રીવાસ્તવ ભાજપને ટક્કર આપી રહ્યાં છે

વડોદરામાં દિનુમામા અને મધુ શ્રીવાસ્તવ ભાજપને ટક્કર આપી રહ્યાં છે.સ્થાનિક નેતાઓની ટિકિટ કાપવા મામલે પણ અહીં નારાજગી જોવા મળી છે. સુરતની 12 સીટો કબજે કરવા માટે પીએમ મોદી છેલ્લા 17 કલાકથી સુરતમાં ધામા નાખીને બેઠા છે. ભાજપ માટે ચિંતાનો વિષય વરાછા,ઓલપાડ અને કતારગામ છે.જે બેઠકો ભાજપનો અને પાટીદારોનો ગઢ ગણાય છે.અહીં ભાજપને આપ ટક્કર આપી રહી છે.અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર યુવાનો ભાજપથી નારાજ થઈ આપમાં જોડાઈ ચૂંટણીમાં ઉભા રહેતાં ભાજપના તમામ ગણિતો ખોરવાઈ ગયા છે.પાટીલ અને સંઘવી સુરતમાં નારાજગી રોકી શક્યા નથી.

આ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ માટે લોકોનો સ્નેહ….લોકોનો વિશ્વાસ !

આપનાં કહેવાતા ગઢમાં ઉમટ્યા હજ્જારો લોકો….

“મોદી…મોદી…!”નાં નારાથી ગૂંજી ઉઠ્યું વરાછા !#ભરોસો_તો_ભાજપનો#ભરોસાની_ભાજપ_સરકાર pic.twitter.com/4PQLDuBgd7

— C R Paatil (@CRPaatil) November 27, 2022

પાટીલ અને સંઘવી સુરતમાં નારાજગી રોકી શક્યા નથી

મોદીએ સમગ્ર મામલો હાથમાં લઈ પાટીદોરોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.ભાજપ ભલે આપને ગણકારતી ના હોય પણ ખુદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કબૂલી ચૂક્યા છે કે વરાછા એ આમ આદમી પાર્ટીનો ગઢ છે.ગઈકાલે મોદીની રેલીમાં આપના કહેવાતા ગઢ વરાછામાં મોદીને જબરદસ્ત સમર્થન હોવાનું કહી એ માની ચૂક્યા છે કે ભાજપ માને છે કે વરાછામાં ભાજપને તકલીફ પડી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article FIFA World Cup : મોરોક્કો સામે હાર બાદ બેલ્જિયમમાં હિંસા ફાટી નીકળી
Next Article મોદીને સુરતની બેઠકો હારવાનો ડર : પાટીલ અને સંઘવી ડેમેજ કંટ્રોલ ન કરી શક્યા, મુકેશ પટેલ સાથે બેઠક યોજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up