By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઈનમાં, કોંગી કોર્પોરેટરની અનોખી પદયાત્રા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઈનમાં, કોંગી કોર્પોરેટરની અનોખી પદયાત્રા
GeneralPoliticsSaurashtra

ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઈનમાં, કોંગી કોર્પોરેટરની અનોખી પદયાત્રા

HM News
Last updated: 02/10/2020 9:44 AM
HM News
5 years ago
Share
SHARE

– કોરોનામાં દરરોજ ૧૨થી ૧૫ લોકો જીવ ગુમાવે છે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે ત્યારે દેવશી આહિરની ત્રીજા સ્મશાનની માંગ

જામનગરમાં કોરોના કાળ દરમિયાન રોજ ૧૨ થી ૧૫ લોકોના મોત થઇ રહ્યા છે.ત્યારે સ્મશાનગૃહમાં લોકોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. ત્યારે આખરે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીરે ત્રીજા સ્મશાનની માંગ સાથે આજથી નગર યાત્રા શરૂ કરી છે.

જામનગરમાં કોરોના કાળ દરમિયાન રોજ ૧૨ થી ૧૫ લોકોના મોત નિપજી રહ્યા છે. તેમજ શહેરની કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓએ દમ તોડ્યો છે.ખાસ કરીને શહેરમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે છે.જ્યાં લોકોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. ત્યારે આખરે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીરે ત્રીજા સ્મશાનની માંગ સાથે આજથી નગર યાત્રા શરૂ કરી છે.

જામનગરમાં ત્રીજા સ્મશાનગૃહની માંગ, કોર્પોરેટર શરૂ કરી નગરયાત્રાજ્યારે શહેરમાં બે વર્ષ પહેલાં જનરલ બોર્ડમાં ત્રીજા સ્મશાન માટે મંજૂરી પણ આપવામાં આવી હતી.જોકે, મહાનગરપાલિકા દ્વારા સ્મશાન બનાવવામાં ન આવતાં આખરે દેવશી આહીરે સ્મશાનની માંગ સાથે નગર યાત્રા શરૂ કરી છે.જેમાં કોર્પોરેટરે પોતાના શરીર પર ત્રીજા સ્મશાનની માંગના સ્લોગન પણ લગાવ્યા છે.આ સાથે શહેરીજનોને પત્રિકા પણ વિતરણ કરી હતી.જ્યારે કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓને મોત બાદ પણ સ્મશાનમાં સુવિધા ન હોવાને કારણે ૮ થી ૧૦ કલાક લાઈનમાં રાખવામાં આવે છે.ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દેવસી આહિરે સાત દિવસની નગરયાત્રા કરી તાત્કાલિક સ્મશાન મંજુર કરવામાં આવે તેવી માંગ કરી છે.

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ભડક્યા CM રૂપાણી, ‘મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીવાળા કાળા દિવસોની યાદ અપાવી’
અમિતભાઈ શાહની ‘તુષ્ટિકરણ’ની ટીકા સામે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીનો ‘રાવણ’ શબ્દપ્રહાર
ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી
દેશમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં વધુ 1.68 લાખ લોકો સંક્રમિત
જામનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવિવારે ‘નગર પથ સંચલન’ યોજાયું પૂર્ણ
Share This Article
Facebook Email Print
Previous Article પેટાચૂંટણીમાં મુદા અનેક પણ ફેકટર બે; કોંગ્રેસના ઉમેદવાર; ભાજપમાં અસંતોષ
Next Article કોરોના પોઝિટિવ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનીઝ મીડિયાએ મજાક ઉડાવી : કોવિદ -19 ને મામૂલી સમજવાની કિંમત ચૂકવી રહ્યા છો : મહામારી છુપાવનાર ચીનની મજાક વિરુદ્ધ વિશ્વભરમાં આક્રોશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up