By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપની ચૂંટણી બોન્ડની આવકમાં 80 ટકાનો ઘટાડો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપની ચૂંટણી બોન્ડની આવકમાં 80 ટકાનો ઘટાડો
GeneralNational

ભાજપની ચૂંટણી બોન્ડની આવકમાં 80 ટકાનો ઘટાડો

HM News
Last updated: 04/06/2022 6:10 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મળતું યોગદાન ગયા નાણાકીય વર્ષમાં ઘટ્યું છે.વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૨૦-૨૧માં ભાજપની ચૂંટણી બોન્ડ દ્વારા થતી આવક લગભગ ૮૦ ટકા ઘટીને રૂ.૭૫૨ કરોડ થઈ છે,જે અગાઉના વર્ષે રૂ.૨,૫૫૫ કરોડ હતી.ભાજપે ૨૧ મેના રોજ ચૂંટણી પંચને સુપરત કરેલા ઓડિટ રિપોર્ટમાં કુલ ખર્ચ રૂ.૬૨૦.૩૯ કરોડ અને આવક રૂ.૭૫૨.૩૩ કરોડ દર્શાવી છે. અગાઉના નાણાકીય વર્ષમાં પક્ષની આવક રૂ.૩,૬૨૩.૨૮ કરોડ અને ખર્ચ રૂ.૧,૬૫૧ કરોડ રહ્યા છે.૩૧ માર્ચ,૨૦૨૧ના રોજ ચૂંટણી બોન્ડ્સ દ્વારા ચૂંટણી બોન્ડ્સનું યોગદાન રૂ.૨૨.૩૮ કરોડ રહ્યું હતું.૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પક્ષની આવકમાં ચૂંટણી બોન્ડ્સનું યોગદાન રૂ.૨,૫૫૫ કરોડ હતું.‘ઇલેક્શન/જનરલ પ્રોપેગેન્ડા’ કેટેગરી હેઠળ પક્ષે રૂ.૪૨૧ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે.ગયા નાણાકીય વર્ષમાં પક્ષનો ખર્ચ રૂ.૧,૩૫૨ કરોડ રહ્યો હતો.પક્ષે ખર્ચની કેટેગરી હેઠળ એડવર્ટાઇઝિંગ તેમજ હેલિકોપ્ટર્સ અને એરક્રાફ્ટના ભાડાની ચુકવણીની રકમ દર્શાવી હતી.ઉપરાંત,તેમાં હોર્ડિંગ્સ,કટઆઉટ,ઉમેદવારોને નાણાકીય સહાય અને અન્યને મદદ સહિતના ખર્ચનો સમાવેશ થતો હતો.

જો બાળક પાસે આધાર કાર્ડ નથી, તો આ રીતે રસી માટે સ્લોટ બુક કરો, નોંધણી 1 જાન્યુઆરીથી શરૂ થશે
બહેનના સાસરીયાએ ચાકુ ગુપ્તીના ઘા મારતા યુવક ઘાયલ મામાનું મોત
મથુરા: યમુના એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત, 3 મહિલા સહીત 7 લોકોના મોત
મોદી સરકાર આ છ સરકારી કંપનીઓ વેચવાની તૈયારીમાં છે, જાણો કોણ છે લિસ્ટમાં
હવે પછી ભૂસ્ખલનને લીધે કાંદિવલીમાં હાઈ વે પર ટ્રાફિક જૅમ નહીં થાય
Share This Article
Facebook Email Print
Previous Article 71 ટકા ભારતીયોને સ્વાસ્થ્યપ્રદ ભોજન પોસાતું નથી : અહેવાલ
Next Article હૈદરાબાદમાં સગીર યુવતી પર મર્સિડીઝમાં ગેંગરેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up