By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ,જનતાએ ‘દીદી ઓ દીદી’ નો આપ્યો જવાબ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ,જનતાએ ‘દીદી ઓ દીદી’ નો આપ્યો જવાબ
GeneralNationalPolitics

ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ,જનતાએ ‘દીદી ઓ દીદી’ નો આપ્યો જવાબ

HM News
Last updated: 02/05/2021 9:10 AM
HM News
5 years ago
Share
SHARE

આજે સવારે 8 વાગ્યાથી પશ્ચિમ બંગાળ સહિત દેશનાં પાચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહી મમતાનો જાદુ એકવાર ફરી દેખાઇ રહ્યો છે. વલણોમાં ટીએમસીને 200+ બેઠકો મળી રહી છે જ્યારે ભાજપ 100 નો આંકડો પણ પાર કરી શક્યુ નથી.

આપને જણાવી દઇએ કે બંગાળનાં વલણોમાં ટીએમસી 200 થી વધુ બેઠકો પર આગળ છે.વલણોમાં ટીમએસની જીત નજર આવતા ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે.પશ્ચિમ બંગાળમાં ભાજપની નફરતની રાજનીતિને હરાવતી જાગૃત જનતા,લડતી સુશ્રી મમતા બેનર્જી અને ટીએમસીનાં સમર્પિત નેતાઓ અને કાર્યકરોને હાર્દિક અભિનંદન! ભાજપ તરફથી મહિલા પર અપમાનજનક કટાક્ષ ‘દીદી ઓ દીદી’ ને લોકોએ આપેલ આ યોગ્ય જવાબ છે.

વલણોમાં ટીએમસીનાં પ્રદર્શનને જોતાં પ્રતિબંધ છતાં રસ્તાઓ પર ઉજવણી શરૂ થઈ ગઈ છે.કોલકાતાનાં કાલીઘાટથી આસનસોલ સુધી,ટીએમસીનાં કાર્યકરો પરિણામ પૂર્વે વિજયની ઉજવણી કરવા રસ્તા પર ઉતર્યા હતા.જણાવી દઇએ કે,સવારથી જ બંગાળની નંદીગ્રામ બેઠક પર પાછળ ચાલી રહેલા મમતા બેનર્જી હવે આગળ ચાલી રહ્યા છે.વલણોમાં આ પહેલીવાર છે જ્યારે મમતા બેનર્જીએ શુભેન્દુ અધિકારીને પાછળ છોડી દીધા છે.કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી હવે લગભગ 1500 મતોથી ભાજપનાં શુભેન્દુ અધિકારીથી આગળ છે.

ઉલ્લેખનીય છે કે વલણો અનુસાર મમતા બેનર્જીની ટીએમસી ફરી એક વખત સત્તામાં હેટ્રિક લગાવશે.અત્યાર સુધીનાં વલણો વિશે વાત કરીએ તો,ટીએમસી બહુમતીનાં આંકડા કરતા ઘણી આગળ નીકળી ગઇ છે.તો વળી ભાજપને પણ ઘણો ફાયદો મળે તેમ લાગી રહ્યુ છે.જો કે, ભાજપે આ વખતે જે રીતે બંગાળ ફતેહનો દાવો કર્યો હતો,તેની હવા ચોક્કસપણે નિકળી રહી છે.પશ્ચિમ બંગાળની તમામ 292 બેઠકોનાં વલણો સામે આવ્યા છે.વલણોમાં મમતા બેનર્જી ફરી એકવાર સરકાર બનાવતી જોવા મળે છે.વલણો અનુસાર ટીએમસી 202 બેઠકો પર આગળ છે.તો વળી ભાજપ 87 બેઠકો પર આગળ છે.આ ચૂંટણીમાં ભાજપે તેના 4 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.પાર્ટીને આશા હતી કે, સાંસદ જીતીને વિધાનસભા સુધી પહોંચશે અને તેમના કારણે ભાજપ બંગાળમાં ભગવો ફરકાવવામાં પણ સફળ થશે.પરંતુ ભાજપનો આ દાવ સંપૂર્ણ વિરુદ્ધ સાબિત થઈ રહ્યો છે.વલણો મુજબ ભાજપને મોટો ફટકો પડી રહ્યો છે.આ સમયે તેમના ચારેય સાંસદ પાછળ ચાલી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડશે? ભાજપ 100 કરતા ઓછી બેઠકો પર આગળ
Next Article મોદીની બંગાળમાં 20 રેલીઓ અને અમિત શાહની વર્ષભરની મહેનત પર દીદીની વ્હિલચેર ભારે પડી, 200નાં સપનાં મમતાનાં ફળ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up