By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપને ચૂટણીમાં સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાત ફળે છે, ઇતિહાસ સાક્ષી છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપને ચૂટણીમાં સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાત ફળે છે, ઇતિહાસ સાક્ષી છે
GeneralGujarat NowPolitics

ભાજપને ચૂટણીમાં સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાત ફળે છે, ઇતિહાસ સાક્ષી છે

HM News
Last updated: 25/08/2020 6:14 AM
HM News
6 years ago
Share
SHARE

– ૧૯૯૫ દરમ્યાન કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા ત્યારબાદ ૨૪ વર્ષમાં પહેલીવાર દક્ષિણ ગુજરાતના સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખનું પદ આપવામાં આવ્યું છે

ગુજરાત ભાજપનો રસપ્રદ ઇતિહાસ જોઇએ તો પાર્ટીને પ્રથમ સંપૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતના નેતાએ અપાવી છે પરંતુ ત્યારપછીના સૌરાષ્ટ્ર્રના નેતાઓએ પાર્ટીને ગુજરાતમાં સત્તા અપાવી છે.દક્ષિણ ગુજરાત પચી સૌરાષ્ટ્ર્રના પ્રદેશ પ્રમુખ ભાજપને ફળ્યા છે.ઉત્તર ગુજરાતના એકમાત્ર નેતા શંકરસિંહ વાઘેલા પાર્ટી પ્રેસિડેન્ટ રહી ચૂકયાં છે પરંતુ તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન પાર્ટીના સત્તા અપાવી નથી.

૧૯૯૫માં ભાજપને યારે પહેલીવાર સત્તા મળી ત્યારે કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા.તેમણે ભાજપને સત્તા અપાવવા ખૂબ મહેનત કરી હતી.કાર્યકર્તાઓને ચાર્જમાં રાખવાનું કામ આ સુરતી નેતાએ કયુ હતું પરંતુ સમય જતાં પાર્ટી આ નેતાને ભૂલી ચૂકી હતી છેવટે નવી પાર્ટીમાં જઇને આ નેતાએ અંતિમ શ્વાસ લીઘા હતા.તેમના પછી તેમના સિવાયના બીજા નેતાઓ સૌરાષ્ટ્ર્રમાંથી આવ્યા છે અને સફળ રહ્યાં છે.

ગુજરાતમાં ભાજપને પૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતે અપાવી છે પરંતુ યારથી ભાજપ સત્તામાં છે ત્યારથી અત્યાર સુધી ભાજપને સૌરાષ્ટ્ર્રના પ્રદેશ પ્રમુખ ફળ્યા છે. શંકરસિંહ વાઘેલા કે જેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે તેઓ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા.ગુજરાત ભાજપના પ્રમુખપદે કેશુભાઇ પટેલ હતા ત્યારે પાર્ટીએ ગુજરાતમાં બહત્પ મોટો સંઘર્ષ કર્યેા હતો.સત્તામાં આવવા માટે ભાજપ પાસે કોઇ કારણ ન હતા.૧૯૮૮ પછી હિન્દુત્વનો કેવળ રાષ્ટ્ર્રીય એજન્ડા નક્કી થયો હતો જેના કારણે ભાજપને ૧૯૯૫માં સંપૂર્ણ સત્તા મળી હતી.

ગુજરાતમાં ભાજપને સત્તા અપાવવામાં કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, ચીમન શુકલ, કાશીરામ રાણા, નારસિંહ પઢિયાર, નરેન્દ્ર મોદી અને સંજય જોષીનો બહત્પ મોટો હાથ હતો.કેશુભાઇ અને શંકરસિંહ એ બન્ને એવા નેતા છે કે જેમણે ગુજરાતના તમામ ગામડા ખૂંદેલા છે.ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારે સંગઠનના મુખ્ય હોદ્દા પર દક્ષિણ ગુજરાતના સિનિયર નેતા કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા.એ પછી રાજેન્દ્રસિંહ રાણા, વજુભાઇ વાળા, પરસોત્તમ પાલા અને આર.સી. ફળદુએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું છે.

વજુભાઇ વાળા, આર.સી.ફળદુ અને રાજેન્દ્રસિંહ રાણાના સમયમાં પાર્ટીને વિવિધ ચૂંટણીમાં વિજયની મોટી તક મળી હતી.પાર્ટીએ છેલ્લે પ્રદેશ પ્રમુખની જવાબદારી વિજય પાણીને આપી હતી પરંતુ તેઓ લાંબો સમય સુધી રહ્યાં નહીં. તેમને પછી સરકારમાં લઇ લેવામાં આવ્યા હતા.તેમના પછી ભાવનગરમાંથી પાર્ટીએ જીતુ વાઘાણીને પાર્ટી પ્રેસિડેન્ટની તક આપી છે અને તેમના નેતૃત્વમાં વિધાનસભાની ૨૦૧૭ની વિધાનસભા લડવામાં આવી હતી.

ગુજરાતમાં જનસઘં થી લઇને ભાજપ માટે પાંચ દસકા સુધી લોહી પસિનો એક કરનારા કાશીરામ રાણા મુખ્યમંત્રી બની શકયા નહીં તેનો દક્ષિણ ગુજરાતને વસવસો છે.૧૯૯૬માં એક તક મળી હતી પરંતુ પાર્ટી હાઇકમાન્ડે છેવટે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.૧૯૯૫માં કાશીરામ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા અને તેમના પ્રખર જોડીદાર ફકીર ચૌહાણ સુરત ભાજપના પ્રમુખ હતા ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ ની જેમ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૯૯માંથી ૯૮ બેઠક મળી હતી. નરેન્દ્ર મોદીનો જાદુ ચરમસીમાએ હતો ત્યારે પણ ભાજપ આ સિદ્ધિ પાછી મેળવી શકયું નથી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશ માં કોંગ્રેસ નું ‘જહાજ’ ડૂબી રહ્યું છે, જુના કૉંગ્રેસીઓ જ ‘નેતૃત્વ’ પરિવર્તન ની કરી રહ્યા છે માંગ!!
Next Article નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up