By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપને ૨૦૧૯-૨૦માં 276 કરોડનું ઇલેક્ટોરલ ટ્રસ્ટનું દાન મળ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપને ૨૦૧૯-૨૦માં 276 કરોડનું ઇલેક્ટોરલ ટ્રસ્ટનું દાન મળ્યું
GeneralNationalPolitics

ભાજપને ૨૦૧૯-૨૦માં 276 કરોડનું ઇલેક્ટોરલ ટ્રસ્ટનું દાન મળ્યું

HM News
Last updated: 24/06/2021 5:58 AM
HM News
4 years ago
Share
SHARE

– વર્ષ 2018-19ની સરખામણીએ ભાજપને મળતા ડોનેશનમાં મોટો ઘટાડો
– 130 કરોડના ડોનેશન સાથે ટીઆરએસ બીજા ક્રમે, કોંગ્રેસ 58 કરોડ મેળવી પાછળ રહી ગઈ
– ભાજપ કુલ ડોનેશનનો 76.45 ટકા હિસ્સો લઇ ગઇ

નવી દિલ્હી : એડીઆરના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૯-૨૦માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રાસ્ટ દ્વારા ૨૭૬.૪૫ કરોડ રૃપિયાનું ફંડ મળ્યું હતું.જ્યારે આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસને ૫૮ કરોડ રૃપિયા મળ્યા હતા.
ટોપ ડોનરોમાં જેએસડબલ્યુ,અપોલો ટાયર્સ,ઇન્ડિયાબુલ્સ,દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ,ડીએલએફ ગુ્રપનો સમાવેશ થાય છે.

જેએસડબલ્યુ સ્ટીલ લિ. દ્વારા સૌથી વધુ ૩૯.૧૦ કરોડ રૃપિયાનું દાન કરવામાં આવ્યું હતું.ભાજપને બધા પક્ષોને મળેલા કુલ ડોનેશનના ૭૬.૧૭ ટકા મળ્યા છે.જેની રકમ ૨૭૬.૪૫ કરોડ રૃપિયા છે.જે કોંગ્રેસને મળેલા ડોનેશન કરતા ચાર ગણા વધુ છે. કોંગ્રેસને ૫૮ કરોડ રૃપિયા મળ્યા હતા જે કુલ ડોનેશનના ૧૫.૯૮ ટકા છે.બધા પક્ષોને સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટ્સ દ્વારા આ ડોનેશન આપવામાં આવ્યું હતું.

અન્ય ૧૨ રાજકીય પક્ષો જેમ કે આમ આદમી પાર્ટી ,એસએચએસ ,સપા ,યુવા જન જાગૃતી પાર્ટી ,જનનાયક પાર્ટી, જેડીયુ, જેએમએમ, એલજેપી, આઇએનએલડી ,જેકેએનસી ,આરએલડી બધા પક્ષોને મળીને કુલ ૨૫ કરોડ રૃપિયાનું જ દાન મળ્યું હતું.જોકે વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ ભાજપને મળેલા ડોનેશનમાં મોટો ઘટાડો થયો છે. ૨૦૧૮-૧૯માં ભાજપને ૪૭૨ કરોડ રૃપિયા મળ્યા હતા.જ્યારે કોંગ્રેસને મળેલા ડોનેશનમાં પણ ઘટાડો થયો છે.કોંગ્રેસને ૨૦૧૮-૧૯માં ૯૯ કરોડ રૃપિયા મળ્યા હતા.જે ઘટીને ૫૮ કરોડે આવી ગયા છે.આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ આ વર્ષે ડોનેશન મેળવવામાં ટીઆરએસએ પણ પાછળ રાખી દીધી છે.ટીઆરએસને ૧૩૦ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.

ભાદરવી પૂનમ : અંબાજીમાં યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે
સરકારી બેન્કોએ બે મહિનામાં 6 લાખ કરોડની લોન મંજૂર કરી
અમદાવાદના ધોળકામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ વિદેશી દારુ સાથે ઝડપાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 83,883 કેસ નોંધાયા
સાગી લાકડા તોડ પ્રકરણમાં વધુ એકની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાનમાં 13 વર્ષીય હિન્દૂ સગીરાનું પહેલા અપહરણ કરાવ્યું અને પછી ઈસ્લામ ધર્મ કબૂલ કરાવડાવ્યો
Next Article ડેલકર આપઘાત કેસમાં મુંબઈ SITએ પાંચને સમન્સ ફટકારતા માહોલ ગરમાયો : અધિકારીઓ-રાજકીય નેતાઓની ધરપકડના ભણકારા !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up