By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં આંતરિક જૂથવાદને ડામવા પાટીલ અચાનક રાજકોટ કમલમ પહોંચ્યા હોવાની ચર્ચા !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાં આંતરિક જૂથવાદને ડામવા પાટીલ અચાનક રાજકોટ કમલમ પહોંચ્યા હોવાની ચર્ચા !
GeneralGujarat NowPolitics

ભાજપમાં આંતરિક જૂથવાદને ડામવા પાટીલ અચાનક રાજકોટ કમલમ પહોંચ્યા હોવાની ચર્ચા !

HM News
Last updated: 29/11/2022 12:05 PM
HM News
3 years ago
Share
SHARE

– આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા પણ હાજર રહ્યા હતા

રાજકોટમાં ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ સૌરાષ્ટ્રની ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા.દ્વારકા બાદ તેમણે રાજકોટનાં ‘કમલમ’ કાર્યાલય ખાતે એક બેઠક યોજી હતી.જેમાં રાજકોટ શહેરની 4 અને જિલ્લાની 4 બેઠકોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.રાજકોટ પૂર્વ,રાજકોટ ગ્રામ્ય,જસદણ અને ધોરાજી બેઠક પર ભાજપ માટે ચિંતાજનક વાતાવરણ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.સાથે જ ભાજપમાં આંતરિક જૂથવાદ ચાલતો હોવાથી તેનું નિરાકરણ લાવવા પાટીલ અહીં આવ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.જોકે પાટીલે ચૂંટણી પૂર્વની આ સામાન્ય બેઠક હોવાની અને કેટલી વધુ લીડ મેળવી શકાય તે માટે ચર્ચા થઈ હોવાનું કહ્યું હતું.

જાણવા મળતી વિગત અનુસાર, પ્રથમ તબક્કાના મતદાનને માત્ર બે દિવસ બાકી છે.ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સવારે હેલીકોપ્ટર દ્વારા દ્વારકા આવી પહોચ્યા હતા.દોઢેક કલાક સુધી પક્ષની મીટીંગ લીધી હતી.અને ઉમેદવારોને પણ મળ્યા હતા.બાદમાં તેઓ રાજકોટ કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા.અહીં એક ખાસ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા પણ હાજર રહ્યા હતા.ભરત બોધરાને રાજકોટ શહેરની 4 અને જસદણ બેઠક પર ચૂંટણી ઇન્ચાર્જની જવાબદારીઓ અપાઈ હોવાથી પાટીલે તેમની સાથે ખાસ ચર્ચા કરી છે.આ સાથે જ તમામ વિધાનસભાના ઇન્ચાર્જ – પ્રમુખો અને મહામંત્રીઓ સહિત રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરિયા પણ હાજર રહ્યા હતા.

આ અંગે પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મતદાનને માત્ર બે દિવસ બાકી રહ્યા છે.ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે તેવા સ્થળો ઉપર મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.જે અંતર્ગત દ્વારકા બાદ હું અહીં આવ્યો છું.રાજકોટનાં લોકોએ વર્ષોથી ભાજપનો સાથ આપ્યો છે. અને આગામી ચૂંટણીમાં પણ અહીં તમામ બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે.પરંતુ વધુમાં વધુ લીડ મેળવવા માટે શુ-શુ કરી શકાય તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી છે.આ તકે ભાજપમાં કોઈ જૂથવાદ હોવાનો તેમજ કોઈપણ બેઠકમાં મુશ્કેલીઓ હોવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં ખૂબ જ રસાકસી ભર્યો જંગ છે.અને નજીવી સરસાઈથી હાર જીત થવાની સંભાવના હોવાથી પાટીલ વ્યૂહરચનાને આખરી ઓપ આપવા અને કોઈ અસંતોષ હોય તો ડામી દેવા દ્વારકા આવ્યાનું મનાય છે.આ ઉપરાંત પાટીલ રાજકોટ પણ આવ્યા હતા.અને ગ્રામ્યવિસ્તારના ભાજપ કાર્યકરો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી હતી.રાજકોટ જિલ્લાની 8 બેઠકો પૈકી રાજકોટ ગ્રામ્ય,જસદણ અને ધોરાજી બેઠક પર ભાજપ માટે ચિંતાજનક વાતાવરણ હોવાને કારણે પાટીલે આ મેરેથોન બેઠક યોજી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના પોસ્ટર બોય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ડેડીયાપાડામાં રોડ શો, હિતેશ વસાવાને જીતાડવાની અપીલ કરી
Next Article વડોદરા- સુરતમાં આપની રેલીમાં બબાલ, સમર્થકો આમને સામને આવી જતાં બંને બાજુ દંડાવાળી થઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up