By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં ભડકાના એંધાણ, ઉમરેઠના ધારાસભ્યએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાં ભડકાના એંધાણ, ઉમરેઠના ધારાસભ્યએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી
GeneralGujarat NowPolitics

ભાજપમાં ભડકાના એંધાણ, ઉમરેઠના ધારાસભ્યએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી

HM News
Last updated: 19/10/2020 6:35 AM
HM News
5 years ago
Share
SHARE

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે ભાજપ્ના જ નેતા અને સાંસદ મિતેષ પટેલ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે.મિતેષ પટેલ પક્ષમાં જાતિવાદ ચલાવતા હોવાનો આરોપ લગાવવાની સાથે સાથે ગોવિંદ પરમારે શબ્દ શરણ બ્રહ્મભટ્ટ,દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ દિલીપ પટેલ વિરુદ્ધ પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી ડેરીની ચૂંટણીમાં તેમને હરાવવા પક્ષના જ આ નેતાઓ ષડયંત્ર રચ્ચાનો પણ ગોવિંદ પરમારે આરોપ લગાવ્યો છે.ચૂંટણી હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભરત પટેલને જાતિવાદ ચલાવી નોમિની ડિરેક્ટર બનાવાનો આરોપ લગાવી ગોવિંદ પરમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.પક્ષમાં સામે આવેલા આ વિખવાદને પ્રદેશ ભાજપે ગંભીરતાથી લીધો છે અને પંકજ દેસાઈને મધ્યસ્થી કરવા મોકલવામાં આવ્યા છે.મોડી સાંજે બેઠક બાદ મુખ્યમંત્રીએ આજે મળવા બોલાવ્યાનો દાવો પણ કર્યો છે.

ગોવિંદ પરમારના રાજીનામાની ધમકી અને સનસનીખેજ આરોપથી એક તરફ જ્યાં પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યુ તો બીજી તરફ મિતેષ પટેલે પલટવાર પણ કર્યો છે.ગોવિંદભાઈને ડેરીની ચૂંટણીમાં હરાવાનો કોઈ પ્રયાસ ન થયાના દાવાની સાથે સાથે પક્ષમાં જાતિવાદના પરમારે લગાવેલા આરોપ્નો પટેલે છેદ ઉડાવ્યો છે.જો કે સ્પષ્ટતા કરવા અને સમજાવવા ગોવિંદભાઈને મળવાની મિતેષ પટેલે તૈયારી પણ દશર્વિી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ : મંગળવારે રાજીનામુ ફગાવશે: ભાજપ સાંસદ અને સ્થાનિક સંગઠન સામે જબરૂ આક્રોશ : અમૂલ ડેરીમાં સાંસદે હરાવ્યાનો આક્ષેપ, આમ છતાં રહેશે તો ભાજપ સાથે જ..
Next Article બલિયાના ધારાસભ્યને ભાજપની નોટિસ, જેપી નડ્ડાએ પ્રદેશ અધ્યક્ષને કહ્યું, ખુલાસો માગ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up