By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ પોતાની સરકાર સામે ન લડી શકે પણ પોલીસના હક્ક માટે ‘આપ’ એ આંદોલનમાં ઝંપલાવ્યું : CPને આવેદનપત્ર આપ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ભાજપ પોતાની સરકાર સામે ન લડી શકે પણ પોલીસના હક્ક માટે ‘આપ’ એ આંદોલનમાં ઝંપલાવ્યું : CPને આવેદનપત્ર આપ્યું
GeneralSurat

ભાજપ પોતાની સરકાર સામે ન લડી શકે પણ પોલીસના હક્ક માટે ‘આપ’ એ આંદોલનમાં ઝંપલાવ્યું : CPને આવેદનપત્ર આપ્યું

HM News
Last updated: 26/10/2021 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

– ગ્રેડ પેની માગ સાથે શરૂ થયેલા પોલીસના આંદોલનમાં આપ પણ જોડાયું

સુરત : પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પે ગ્રેડની માંગણી સાથે શરૂ કરાયેલા આંદોલનમાં રાજનીતિ શરૂ થઈ છે.આપ દ્વારા ગુજરાત પોલીસ ના હક્ક અધિકાર માટે પોલીસના સમર્થનમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆતો
કરવામાં આવી છે.જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ને રાખવામાં આવ્યા છે. (1) પોલીસનો પગાર વધારવા, (2) પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવા, (3) પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, (4) એસ.આર.પીને જિલ્લા વાઈઝ સ્થાયી કરવા, (5) મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઈવસી આપવા, (6) પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

આપએ સમર્થન જાહેર કર્યું

ગુજરાતની સુરક્ષા અને સલામતીમાં પોલીસનો ખુબ મોટો ફાળો છે.ગુજરાત પોલીસના કારણે આપણે તહેવારો અને પ્રસંગો શાંતિથી ઉજવી શકીએ છીએ.આજે ગુજરાત પોલીસનું ઋણ અદા કરવા આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર ઉતરીને સમર્થન કરી રહી છે.આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, જો ગુજરાતની પોલીસના અધિકારોનું જ હનન થતું હોય તો પછી ગુજરાતની જનતાના અધિકારોની શું વાત કરવી?. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌના અધિકાર માટે લડતી પાર્ટી છે.જે જે વ્યક્તિ કે સમૂહના અધિકારોનું હનન થતું હોય ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા મજબૂત અવાજ ઉઠાવશે.ઉચ્ચ પોલીસ અધિકારીઓના માધ્યમથી સરકારને રજૂઆત છે કે, પોલીસના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે નહિતર આગામી દિવસોમાં પોલીસના અધિકારો માટે આમ આદમી પાર્ટી આંદોલન ઉપર ઉતરશે.

ટ્રમ્પની જીદ ભારે પડવાના એંધાણ : ૨૪ કલાકમાં ન્યુયોર્કમાં ૯૬૫ ના મોત
ભાજપમાં પત્રિકા કાંડ : રાજુ પાઠકના બે મોબાઈલ ફોન કબજે કરી FSL માં મોકલાયા
વડોદરા : વિદ્યાર્થી પાસે દારૂ અથવા રૂપિયા માંગનાર પ્રોફેસર નિકુલ પટેલની હકાલપટ્ટીની માંગ,જાણો શું છે મામલો
બોગસ વેબસાઈટ બનાવીને PM Care Fundના નામ પર 2 યુવકોએ લગાવ્યો ચુનો
બંગાળમાં લોકડાઉનના લીરેલીરા : ૧૦૦ લોકોએ ભેગા થઈ નમાઝ પઢી
Share This Article
Facebook Email Print
Previous Article ‘હું અને સમીર જન્મથી જ હિન્દુ છીએ’ : વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર
Next Article ભારતીય શેરબજારમાં રિયલ્ટી – મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up