By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને ઉદ્ઘાટનનો મોહ નથી છૂટતો, વાંકલ અને ઉમરપાડામાં નેતાઓની ફોજ સાથે કોવિડ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને ઉદ્ઘાટનનો મોહ નથી છૂટતો, વાંકલ અને ઉમરપાડામાં નેતાઓની ફોજ સાથે કોવિડ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
GeneralPoliticsSouth Gujarat

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને ઉદ્ઘાટનનો મોહ નથી છૂટતો, વાંકલ અને ઉમરપાડામાં નેતાઓની ફોજ સાથે કોવિડ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

HM News
Last updated: 06/05/2021 1:05 PM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ઉદ્ઘાટનનો મોહ હજી છૂટતો નથી રાજ્યમાં ઑક્સીજન અને હોસ્પિટલોમાં બેડના અભાવે અનેક લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે કોવિડ સેન્ટરો તાત્કાલિક શરૂ કરવાની જગ્યાએ નેતાઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે.રાજકીય કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ હોવા છતાં સરકારના પ્રતિનિધિઓ જ તેનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સુરત જિલ્લાના વાંકલની વિજ્ઞાન કોલેજમાં અને ઉમરપાડાની કુમાર છાત્રાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ અને રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો.એટલું જ નહીં અહીં નેતાઓની ઉપસ્થિતિને કારણે આરોગ્ય અને વહીવટી તંત્ર પણ તેમની ચાકરી કરવામાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે.અનેક ઠેકાણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી તો કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી કે ઑક્સીજન ન મળવાથી મોતને ભેટી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતાઓ તાયફા કરવામાં જ વ્યસ્ત છે.મહામારીની વિપરીત પરિસ્થિતીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓનો ઉદ્ઘાટનનો મોહ નથી છૂટી રહ્યો.નાના નાના કોવિડ સેન્ટરોના ઉદ્ઘાટન કરવા માટે પણ ભીડ લઈને પહોંચી જતાં નેતાઓને કારણે કોરોના ગાઈડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા રાજકીય,સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણિક કાર્યક્રમો કે મેળવડા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.તેમ છતાં સરકારના જ આદેશની અવગણના કરી સરકારના જ પ્રતિનિધિઓ તેનો જાહેરમાં ભંગ કરી રહ્યા હોય લોકોમાં પણ સરકારની બેધારી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.સુરત જિલ્લાના વાંકલ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ, વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ,જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ કોવિડ સેન્ટરના ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ગઈ હતી.જ્યાં 60 બેડના ઑક્સીજન સાથેના અને 180 આઇસોલેશન બેડનું કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉમરપાડા ખાતે પણ 100 બેડની સુવિધા વાળું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.નેતાઓના જતાંની સાથે જ સરકારી અધિકારીઓ,કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફ પણ તેમની આગતાસ્વાગતામાં લાગી ગયો હતો.આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ પણ થતો જોવા મળ્યો હતો એટલું જ નહીં અહી સરકારી અને રાજકીય કાર્યક્રમ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ઉચ્ચ કક્ષાના નેતાઓ તેમાં જોડાય પોતાની ઉદ્ઘાટન કરવાની ઘેલછા છતી કરી હતી. કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હોય કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઊડ્યાં હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે SEX સર્વિસના નામે પહેલા 250 રૂપિયા માગ્યા, પછી નિર્વસ્ત્ર ફોટો મોકલી 4.71 લાખ પડાવ્યા
Next Article મહામારીમાં પણ વિરોધ !! સુરતમાં તૃણમુલ કોંગ્રેસના વિરૂદ્ધના દેખાવમાં ભાજપી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવ્યા : ફોટો સેશન પણ કરાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up