By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતના દોસ્ત માટે મહાસંકટ બન્યો ચીની દેવાનો ‘પહાડ’, બનાવી શકે છે ‘ગુલામ’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતના દોસ્ત માટે મહાસંકટ બન્યો ચીની દેવાનો ‘પહાડ’, બનાવી શકે છે ‘ગુલામ’
GeneralInternationalNational

ભારતના દોસ્ત માટે મહાસંકટ બન્યો ચીની દેવાનો ‘પહાડ’, બનાવી શકે છે ‘ગુલામ’

HM News
Last updated: 18/09/2020 5:26 AM
HM News
5 years ago
Share
SHARE

બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના નામ પર આખી દુનિયાને દેવાની જાળમાં ફસાવી રહેલ ચીન પોતાના હેતુમાં સફળ થતું દેખાઇ રહ્યું છે.શ્રીલંકા બાદ હવે ભારતના વધુ એક પાડોશી અને અભિન્ન મિત્ર માલદીવ ચીનના દેવાના પહાડ તળે દબાઇ રહ્યું છે.માલદીવ સરકારના મતે દેશ પર ચીનનું 3.1 અબજ ડોલરનું ભારે ભરખમ દેવું છે. એ પણ ત્યારે જ્યારે માલદીવની આખું અર્થતંત્ર અંદાજે 5 અબજ ડોલરનું છે.કોરોના સંકટમાં હવે માલદીવને ડિફોલ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે માલદીવનું આખું અર્થતંત્ર પર્યટન પર નિર્ભર કરે છે.કોરોના સંકટના લીદે માલદીવના પર્યટન સેકટર પર ખૂબ મોટી અસર પડી છે.માલદીવને ટુરિઝમમાંથી દર વર્ષે અંદાજે બે અબજ ડોલરની કમાણી થાય છે પરંતુ કોરોનાના લીધે તેને એક તૃત્યાંશ અસર થઇ છે.જો કોરોના વાયરસ બની રહ્યો તો માલદીવને આ વર્ષે 70 કરોડ ડોલરનું નુકસાન ઉઠાવું પડી શકે છે.

ચીનનું કુલ દેવું અંદાજે 3.1 અબજ ડોલર: નશીદ

માલદીવના પૂર્વ વડાપ્રધાન અને વર્તમાન સમયમાં દેશની સંસદના સ્પીકર મોહમ્મદ નશીદ કહે છે કે દેશ પર ચીનનું કુલ દેવું અંદાજે 3.1 અબજ ડોલર છે.તમાં સરકારોની વચ્ચે લેવામાં આવેલી લોન,સરકારી કંપનીઓને આપવામાં આવેલી લોન તથા પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવેલી લોન સામેલ છે જેને ગેરંટી માલદીવ સરકારે આપી છે.નશીદને એ ડર સતાવી રહ્યો છે કે માલદીવ ચીનના દેવાની જાળમાં ફસાઇ શકે છે.

નશીદે દેશમાં જે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે ચીન પાસેથી લોન લીધી તેમની વ્યવહારિકતા પર પ્રશ્ન ઉઠ્યા છે.તેમણે કહ્યું કે શું આ પ્રોજેક્ટ એટલી આવક કરાવશે કે તેમના દ્વારા લેવામાં આવેલી લોન પાછી કરી શકાશે? આ પ્રોજેક્ટસના બિઝનેસ પ્લાન એ કયાંય દર્શાવતા નથી કે લોન પાછી ચૂકવી શકાશે.નશીદે કહ્યું કે ચીનની મદદથી દેશમાં ચાલી પ્રોજેક્ટમાં ખર્ચ પણ કેટલાંય ગણા વધી ગયા છે.એટલું જ નહીં જેટલા પૈસા મળ્યા છે તે પેપર પર કયાંય વધુ છે.તેમણે દાવો કર્યો છે કે માલદીવને માત્ર 1.1 અબજ ડોલરની જ મદદ મળી છે.

ચીન સમર્થક અબ્દુલ્લા યામીને મોટા પાયા પર લોન લીધી

2013ની સાલમાં માલદીવમાં ચીન સમર્થક અબ્દુલ્લા યામીનની સરકારે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના નામ પર ચીન પાસેથી મોટાપાયે લોન લીધી હતી.હવે આ અબજો ડોલરની લોન વર્તમાન સરકાર માટે ફાંસીનો ફંદો બની ગઇ છે. ચીને પોતાના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની અંતર્ગત માલદીવ સરકારને આ પૈસા આપ્યા હતા. માલદીવમાં નવી સરકારના આવ્યા બાદ હવે દેશની આર્થિક તબિયતની તપાસ કરી રહ્યું છે.તેમાં કેટલાંય ચોંકાવનાર ખુલાસા થઇ રહ્યા છે.

ચીન આખી દુનિયાને ઝડપથી પોતાના દેવાની જાળમાં ફસાવી રહ્યું છે.ડ્રેગનની આ ડેટ ટ્રેપ ડિપ્લોમેસીનો નવો શિકાર લાઓસ બન્યું છે.અબજો ડોલરના ચીની દેવાને ના ચૂકવવાની સ્થિતિમાં લાઓસને પોતાના પાવર ગ્રીડ ચીનની સરકારી કંપનીને સોંપવા પડ્યા છે. હાવર્ડ બિઝનેસ રિવ્યુના રિપોર્ટ અનુસાર ચીનની સરકાર અને તેની કંપનીઓએ 150થી વધુ દેશોને 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે 112 લાખ 50 હજાર કરોડ રૂપિયાની લોન પણ આપી છે.

‘માલદીવ ડિફોલ્ટ થાય છે તો તેની સ્થિતિ શ્રીલંકા જેવી થશે’

નશીદને ડર સતાવી રહ્યો છે કે જો માલદીવ ડિફોલ્ટ થાય છે તો તેની સ્થિતિ પાડોશી શ્રીલંકા જેવી થઇ શકે છે જેને પોતાનો હંબનટોટા પોર્ટ ચીનને 99 વર્ષ માટે આપી દેવો પડ્યો છે.જો નશીદના આંકડા સાચા સાબિત થયા તો માલદીવના કુલ અર્થતંત્રનો અડધાથી વધુ હિસ્સો ચીનના દેવાનો છે.જો માલદીવ સરકારની આવક ઘટે છે તો તેને વર્ષ 2022-23 સુધી લોન ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે.બીજીબાજુ શ્રીલંકા બાદ જો માલદીવ ચીની લોનની જાળનો શિકાર બને છે તો ભારત માટે પણ મુશ્કેલી થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે હાવર્ડ બિઝનેસ રિવ્યુના રિપોર્ટ પ્રમાણે ચીનની સરકાર અને તેમની કંપનીઓએ 150થી વધુ દેશોને 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે 112 લાખ 50 હજાર કરોડ રૂપિયાની લોન પણ આપી છે.પાછલા દિવસોમાં અબજો ડોલરના ચીની લોન ના ચૂકવી શકવાની સ્થિતિમાં લાઓસને પોતાનું પાવર ગ્રીડ ચીનની સરકારી કંપનીને સોંપી દેવું પડ્યું છે.ડ્રેગનની આ ડેટ ટ્રેપ ડિપ્લોમેસીનો નવો શિકાર માલદીવ બની શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હેલ્થકેર અને એજ્યુકેશન બાબતે વિશ્વના 174 દેશોમાં 116 માં ક્રમે ભારત
Next Article ભારતનું ચીનમાં આયરન અને સ્ટીલ એક્સપોર્ટ 15 ગણું વધ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up