By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતના GDP અનુમાનમાં SBIએ કર્યો ઘટાડ્યો ડોલર સામે રૂપિયો 77.5 સુધી ગગડવાની આશંકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતના GDP અનુમાનમાં SBIએ કર્યો ઘટાડ્યો ડોલર સામે રૂપિયો 77.5 સુધી ગગડવાની આશંકા
GeneralNational

ભારતના GDP અનુમાનમાં SBIએ કર્યો ઘટાડ્યો ડોલર સામે રૂપિયો 77.5 સુધી ગગડવાની આશંકા

HM News
Last updated: 15/03/2022 9:09 AM
HM News
4 years ago
Share
SHARE

15મી માર્ચ, 2022 મંગળવાર નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 20 દિવસ વીતી ગયા છે અને બંને દેશો વચ્ચે સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યું.આ યુદ્ધથી બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.દરમિયાન ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ યુક્રેન સંકટને કારણે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7.8 ટકા કર્યું છે. અગાઉ એસબીઆઈએ જીડીપી ગ્રોથ 8 ટકાનો અંદાજ મૂક્યો હતો.

રૂપિયો 77.5 સુધી લપસી શકે છે :

ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે ભારતીય ચલણ રૂપિયા પર પણ દબાણ વધી રહ્યું છે.એસબીઆઈના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ વકરશે તો ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન વધુ વધશે. એસબીઆઈના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે જૂન, 2022 સુધીમાં ડોલર સામે રૂપિયો 77.5ના સ્તર સુધી ગગડી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવ પર અસર :

તાજેતરમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારાને કારણે રૂપિયો ડોલર સામે 77ના સ્તરે પહોંચ્યો ત્યારે ક્રૂડ ઓઈલના ભાવની અસર પણ રૂપિયા પર જોવા મળી હતી.એસબીઆઈના ચીફ ઈકોનોમિસ્ટ સૌમ્યકાંત ઘોષે કહ્યું કે જો ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 130 પર રહે તો ચાલુ ખાતાની ખાધ જીડીપીના 3.5 ટકા સુધી પહોંચી શકે છે.આ કિસ્સામાં આગામી નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવો 5.7 ટકા સુધી વધી શકે છે. સોમવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર,ફેબ્રુઆરી મહિનામાં દેશમાં જથ્થાબંધ મોંઘવારી જાન્યુઆરીની સરખામણીમાં વધીને 13.11 ટકા થઈ ગઈ છે અને તે સતત 11મા મહિને ડબલ ડિજિટમાં રહી છે.આ સાથે ભારતમાં રિટેલ મોંઘવારીનો આંકડો પણ જાન્યુઆરીની સરખામણીમાં વધીને 6.07 ટકા થયો છે.

આઉટલુક પણ નેગેટીવ :

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે કારણ કે વૈશ્વિક તેલના પુરવઠામાં રશિયા 14 ટકા અને કુદરતી ગેસના પુરવઠામાં 17 ટકા યોગદાન આપે છે અને આ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પર વિપરીત અસરો થવાની ભીતિ વધુ ઘેરી બની છે.આવી સ્થિતિમાં ટૂંકા ગાળામાં રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.રિપોર્ટ અનુસાર વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2 લાખ કરોડનું રોકાણ પરત ખેંચ્યું છે.ઉપાડ બાદ ભારતીય બજારોમાં FPIsનો હિસ્સો બે ટકા ઘટીને 654 અબજ ડોલર થયો છે,જે અગાઉના ક્વાર્ટરમાં 667 અબજ ડોલર હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article IPLનો રોમાંચ વધશે BCCIએ DRSથી લઈને સુપર ઓવરના નિયમોમાં કર્યા આ ફેરફાર
Next Article કોંગ્રેસ મને કાઢી મૂકે, હોળી ઉપર મારુ દહન કરી દે… રૂપિયા લઈને ટિકિટ વેચવાના આરોપસર આ નેતા દુ:ખી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up