By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી
GeneralNational

ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી

HM News
Last updated: 04/05/2022 11:39 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 04 એપ્રિલ 2022, બુધવાર : ભારતીય રેલ્વે પોતાનામાં જ સૌથી અનોખી માનવામાં આવે છે, તે વિશ્વનું એક ખૂબ જ જટિલ રેલ્વે નેટવર્ક છે.ભારતીય રેલવે એશિયાની બીજી અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે.પરંતુ શું તમને ખબર છે કે, ભારતમાં છેલ્લા 73 વર્ષોથી એક એવી ટ્રેન પણ ચાલી રહી છે જેમાં મુસાફરી કરનારે કોઈ ભાડુ ન ચૂકવવું પડે.આ ટ્રેનમાં લોકો ફ્રીમાં મુસાફરી કરે છે.ભારતમાં મોટેભાગે લોકો રેલ મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે, તે સસ્તી અને આરામદાયક હોય છે. જો કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ભાડું ચૂકવવું જરૂરી છે પરંતુ અમે તમને જે ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમે ભાડું ચૂકવ્યા વિના મુસાફરી કરી શકો છો.

આ ટ્રેન ભાખડા અને નાગલ વચ્ચે ચાલે છે.તે હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર પર ચાલે છે.ભાખડા નાગલ બંધ જોવા જનારા લોકો આ ટ્રેનમાં મફત મુસાફરીનો ફાયદો ઉઠાવી શકે છે.આ ટ્રેનમાં 25 ગામના લોકો લગભગ છેલ્લા 73 વર્ષથી ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે.વાસ્તવમાં આ ટ્રેનને ભાખડા ડેમની જાણકારી માટે ચલાવવામાં આવે છે જેના થકી દેશની ભાવી પેઢી એ જાણી શકે કે દેશનો સૌથી મોટો ભાખડા ડેમ કેવી રીતે બન્યો છે.

દેશની આવનારી પેઢી એ જાણી શકે કે, દેશનો સૌથી મોટો ભાખડા ડેમ ક્યા પ્રકારે બન્યો હતો. તેમને એ જાણવા મળે કે ડેમ બનાવવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.આ રેલવે ટ્રેકને બનાવવા માટે પહાડોને કાપીને દુર્ગમ રસ્તો બનાવવામાં આવ્યો હતો.આ ટ્રેનને પ્રથમ વખત 1949માં ચલાવવામાં આવી હતી.આ ટ્રેનમાં લગભગ 300 લોકો દરરોજ મુસાફરી કરે છે.આ ટ્રેનનો સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓને મળે છે

ભાખડા વ્યાસ મેનેજમેન્ટ બોર્ડ આ ટ્રેનનું સંચાલન કરે છે.આ ટ્રેન નાંગલથી સવારે 7:05 વાગ્યે ઉપડે છે અને લગભગ 8:20 વાગ્યે આ ટ્રેન ભાખડાથી નાંગલ તરફ પાછી આવે છે. ફરી એકવાર બપોરે 3:05 વાગ્યે તે નાંગલથી ઉપડે છે અને સાંજે 4:20 વાગ્યે તે ભાકરા ડેમથી નાંગલ પરત આવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રમઝાન ઈદના દિવસે પોલીસ કમિશનર ઓફિસની પાછળ સગીરની ચાકૂના ઘા મારી હત્યા
Next Article ભાજપના હાઈકમાન્ડે રાજ્યના નેતાઓને માહોલ ખરાબ કરવાની સૂચના આપી છેઃ અશોક ગહેલોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up